જામનગર જીલ્લા કિસાન મોરચાના પ્રભારી તરીકે પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટની નિમણુંક
તાજેતરમાં પ્રદેશ કિસાન મોરચા દ્વારા તમામ જીલ્લા તથા શહેરના કિસાન મોરચાના પ્રભારીઓની નિમણુંક જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટની જામનગર જીલ્લા કિસાન મોરચાના પ્રભારી તરીકે…