Breaking News
0

જૂનાગઢનાં ધંધાર્થી સાથે રૂા. પ૯ હજારની ઓનલાઈન છેતરપીંડી કરનાર ૧ આરોપીને ઉત્તરાખંડ રાજયના મુડેલી ચૌરાહા ગામેથી દબોચી લેતી પોલીસ

જૂનાગઢનાં વણજારી ચોક ખાતે રહેતા અને ઈલેકટ્રીક રીપેરીંગનો વ્યવસાય કરતી એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપીંડી કરી અને રૂા. પ૯,૦૮૦ની છેતરપીંડી કર્યાની સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં એક…

Breaking News
0

ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા સંગીત સંધ્યા અને મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ તથા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા ગોધમપુરમાં મહિલા દિને ૧૧ સર્વજ્ઞાતિય બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લેઉવા પટેલ સમાજના ક્રાંતિકારી સમુહલગ્ન માટે જાણીતા મેંદરડા તાલુકાના દાત્રાણા નજીક ગોધમપુર ગામ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક દિવ્યાંગ સહિત ૧૧ સર્વજ્ઞાતિય…

Breaking News
0

યુથ હોસ્ટેલ જૂનાગઢ યુનિટનાં કાર્યકરોએ ગીરનાર ટુ ગીર સાયકલ રાઈડ કરી

રવિવારે રોટરી ક્લબના સાયક્લોફન કાર્યક્રમમાં યુથ હોસ્ટેલ જૂનાગઢ યુનિટના મિત્રોએ જાેડાઇને ગીરનાર ટુ ગીર સાયકલ રાઇડ કરી હતી. સાયકલીંગ, ન્હાવાનું તેમજ દેશી જમણ બધું જ યાદગાર રહ્યું. કુલ ૧૧૦ કિલોમીટર…

Breaking News
0

વાલા સીમડી ગામ ખાતે મહિલાઓને આધુનિક ખેતી અને પશુપાલન અંગે માર્ગદર્શન અપાયું

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કુલપતિ ડો.વી.પી. ચોવટીયાની પ્રેરણા અને ડો.એચ.એમ. ગાજીપરાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકાના વાલા સીમડી ગામે મહિલા દિવસની ઉજવવણી કરવામાં આવી હતી. જેમાં ૧૧૦ મહિલાઓએ ભાગ લીધો હતો.…

Breaking News
0

ડો. રીનાબેન ખાણીયાએ રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં કૃતિ રજુ કરી

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત માટે રાજ્ય કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ રાજકોટ ખાતે યોજાયો હતો. તેમાં ડો.રીનાબેન વિનુભાઇ ખાણીયાએ ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ મૂલ્યાંકન…

Breaking News
0

નળ સે જલ યોજના તળે જૂનાગઢ જિલ્લાના ૨૯ ગામ માટે રૂા.૯ કરોડ મંજુર કરાયા

નળ સે જલ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના ૨૯ ગામ માટે રૂા.૯ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારનાં પેયજળ માટે…

Breaking News
0

વિસાવદરના નાની મોણપરી ગામનાં તલાટીમંત્રીને જાનથી મારી નાંખવાની ધમકી, પોલીસ ફરીયાદ

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા અને નાની મોણપરી ગામે તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા ઉર્વીબેન દિપકભાઈ ઠાકર (ઉ.વ.ર૬)એ ગાંડુભાઈ ઉર્ફે ગોરધનભાઈ મંગાભાઈ મકવાણા, રાજેશભાઈ સ/ઓ ગાંડુભાઈ ઉર્ફે ગોરધનભાઈ મંગાભાઈ મકવાણા, રાજેશભાઈના…

Breaking News
0

ભેંસાણ : તું આરટીઆઈથી માહિતી માંગવાનું બંધ કરી દે એવી ધમકી આપી

ભેંસાણ તાલુકના પરબવાવડી ખાતે રહેતા અશોકભાઈ દેસાભાઈ સાસીયા (ઉ.વ.૪૧)એ સંજય ભીખુભાઈ કાપડીયા રહે.તડકાપીપળીયા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં આ કામના ફરીયાદીની પરબધામ નજીક જમીન આવેલ હતી જે જમીન તેઓએ પરબધામમાં આપેલ…

Breaking News
0

જૂનાગઢનાં ડબ્બાગલીમાં જર્જરીત મકાન ઉતારવા સમયે રવેશ તુટી પડતાં ત્રણ વ્યકિતને ઈજા

જૂનાગઢ શહેરમાં આવેલ ડબ્બાગલીમાં એક પ્રાચીન જર્જરીત મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જ રવેશ તુટી પડતાં તેનાં કાટમાળ નીચે ત્રણ વ્યકિતઓ દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતાં. આ…

1 703 704 705 706 707 1,346