Breaking News
0

રાજકોટ મનપાનાં વોર્ડ નં.૯નાં ભાજપનાં ઉમેદવાર દક્ષાબેન વસાણીને શુભેચ્છા પાઠવતા ખખ્ખર પરિવાર

રાજકોટ મનપાની આગામી યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે વોર્ડ નં.૯ નાં ઉમેદવાર તરીકે દક્ષાબેન ભરતભાઈ વસાણીએ ઉમેદવારી પત્રક ભરતાં તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. રાજકોટનાં રઘુવંશી લોહાણા…

Breaking News
0

ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરીથી ઠંડીનું જાેર ઘટવાની સંભાવના

ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરીથી ઠંડીનું જાેર ઘટવાની શકયતા છે. હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસ્પર્ટ એન.ડી. ઉકાણીએ જણાવ્યું છે કે, ૯મી સુધી ઠંડીનો હળવો રાઉન્ડ જારી રહી શકે છે. આ…

Breaking News
0

ગોંડલ પંથકમાં કારે બાઇકને હડફેટે લેતા રાજકોટના યુવાનનું મોત

રાજકોટના આસ્થા ગ્રીન સોસાયટીમાં રહેતા અને ગોંડલ તાલુકાના કોલીથડ ગામે વાણંદની દુકાન ધરાવતા રાકેશ અનંતરાય મજેઠીયા (ઉંમર વર્ષ ૩૪) પોતાના બાઈક GJ03BR4042 ઉપર રાજકોટથી કોલીથડ જઈ રહ્યા હતા. ત્યારે વાડધરી…

Breaking News
0

ઉનામાં બેંક ઓફ બરોડામાં બેસવાની કોઈ સુવિધા નહી, ખાતેદારોમાં રોષ

ઉના શહેરની મધ્યમાં આવેલ દેના બેંક જે હાલ બેંક ઓફ બરોડામાં મર્જ થયેલ છે ત્યારે સૌથી જૂની અને લોકોની વિશ્વાસુ બેંક ગણાતી આ બેંકમાં જ્યાં ખેડૂતો, વિધવા મહિલાઓ અને સામાન્ય…

Breaking News
0

માણાવદર : પ્રોહીબીશનનાં ગુનામાં ફરાર શખ્સ ખંભાળિયામાંથી ઝડપાયો

માણાવદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી રોણકી ગામનાં વિપુલ પરોષતમભાઈ ચાઉને માાણાવદર પોલીસે દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયા ખાતેથી ઝડપી લઈ તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

જૂનાગઢની લેન મસ્જીદમાં આવતીકાલે જશ્ને સીદીકી અકબર

જૂનાગઢ શહેરમાં જેલ રોડ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સામે આવેલી લેન મસ્જીદ ખાતે આવતીકાલે રવિવારે ઈસાની નમાઝ બાદ જશ્ને સીદીકે અકબરનું આયોજન કરવામાં આવેલ છે. આ જશ્નને હઝરત અલ્લાહામાં યાકુબ સીદીકી…

Breaking News
0

ભાજપે ૬ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનાં ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ ઠેર-ઠેર અસંતોષની આગ ભભુકી

ગુજરાત રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરનાર ભાજપે પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી કરાયાની અને કોઈ વિરોધ કે અણગમો ન હોવાની વાત સાથે બળવો વગેરેની શકયતાઓને વિશ્વાસપૂર્વક નકારી કાઢી…

Breaking News
0

જેતપુરનાં નવાગઢ રેલવે સ્ટેશન પાસે પ્રૌઢને બેભાન કરી સાધુ જેવા અજાણ્યા શખ્સે ગુપ્તાંગમાં રીંગ પહેરાવી દીધી

જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન પાસે પ્રૌઢને રોકીને સાધુ જેવા દેખાતા શખ્સે બેભાન કરી પ્રૌઢના ગુપ્તાંગમાં લોખંડની રીંગ પહેરાવી દેતા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મળતી વિગત મુજબ…

Breaking News
0

પાક વીમા યોજનાનાં દાવાનાં નિકાલ માટે ૧૦૦ જિલ્લામાં ડ્રોન ઉડશે

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત દાવાનો સમયસર નિકાલ લાવવા માટે દેશના ૧૦૦ જિલ્લામાં ડ્રોન ઉડાવવાની અનુમતી અપાઈ છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ચોખા અને ઘઉંની વધારે ઉજવવાળા…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણીનાં વોર્ડ ૬ અને ૧પ નાં કોંગ્રેસના ઉમેદવારો જાહેર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીતભાઈ ચાવડાની સુચના અનુસાર જાહેર કરાઈ છે…

1 766 767 768 769 770 1,346