Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ધો.૯ માં ૩૯ ટકા અને ધો.૧૧માં ૪૭ ટકા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા

ગીર સોમનાથ જીલ્લાની કુલ ૩૨૯ શાળાઓમાં ગઈકાલથી ધો.૯ અને ૧૧ના અભ્યાસ સાથે બીજા તબક્કાના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. જીલ્લાાના છ તાલુકામાં પ્રથમ દિવસે ધો.૯ માં ૮,૮૦૦ (૩૯.૨૩ %) જ્યારે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા તાલુકામાં ૫૯૦ લાખના રસ્તાનાં કામો મંજૂર કરાયા

ગીર સોમનાથ જીલ્લાના સાંસદ દ્વારા કરાયેલ રજૂઆતને સફળતા મળતા ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા, દ્રોણ, ઇટવાયા વિસ્તાર માટે રૂા. પ૯૦ લાખ જેવી રકમ રસ્તાઓ માટે મંજૂર થતા સ્થાનીક રહેવાસીઓ સહીતની મુશ્કેલી…

Breaking News
0

દ્વારકા પ્રવેશદ્વારના મુખ્ય હાઈવે ઉપર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માંગણી

દ્વારકાના પ્રવેશદ્વારના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એકાદ માસથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે સીસીટીવી કેમેરા રીપેર કરી ચાલુ કરાવવા લોકમાંગણી ઉઠવા પામી છે.…

Breaking News
0

કેશોદમાં ઉઘરાણી બાબતે હુમલો

કેશોદનાં રાયકાનગર ખાતે રહેતા વિપુલભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૩૧)એ કાનજીભાઈ નાથાભાઈ રાઠોડ તથા ઘોઘાભાઈ જગદીશભાઈ ચાંડપા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી નં.૧ એ ફરીયાદી પાસે ૯૦૦…

Breaking News
0

કેશોદનાં અગતરાય ગામે યંત્રોના ચિત્રો ઉપર જુગાર રમતા પાંચ ઝડપાયા, પોલીસ ફરીયાદ

કેશોદનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એન.બી. ચૌહાણ અને સ્ટાફે અગતરાય ગામે આવેલ રવિભાઈ મનુભાઈ લુહાણા (ઉ.વ.૩૦, રહે.બાંટવાવાળા) એ અગતરાય ગામે ભાડેથી રાખેલ દુકાનમાં એલઈડી ઉપર આંક ફેરના પૈસાની હારજીતના પૈસાની હારજીતનો…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે ગળાફાંસો ખાતા મૃત્યું

ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે રહેતા રમેશભાઈ હીરાભાઈ મારૂ (ઉ.વ.૪૭)એ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. વધુમાં મળતી વિગત અનુસાર મૃતકની દુકાનનું પ્લાસ્ટરનું કામ ચાલુ હોય અને પૈસાની જરૂર હોય…

Breaking News
0

જૂનાગઢ જેલમાં કેદીને હાર્ટએટેક આવતાં મોત

જૂનાગઢ જેલમાં જેલની સજા ભોગવતા પાકા કામના કેદીનું ગઈકાલે હૃદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. જૂનાગઢ જેલમાં મુળુભાઈ પુંજાભાઈ જાેગલને ગઈકાલે બપોરે હૃદયરોગનો હુમલો આવતાં જૂનાગઢ સિવીલ હોસ્પીટલે ખસેડાયા હતા જયાં…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૭ કેસ નોંધાયા, ૧૦ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા અને ૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજવા તૈયારી

આગામી તા. ૭ માર્ચનાં રોજ શિવરાત્રીનો મહામેળો યોજવા અંગેની તૈયારીઓ શરૂ થઈ રહી છે જાે કે કોરોનાનાં કાળમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેળો યોજાય તેવી શકયતા રહેલી છે…

Breaking News
0

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ટાઈમે ભેંસાણ પંથકમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું, બસોથી વધુ કાર્યકર્તાઓ, આગેવાનો ભાજપમાં જાેડાયા

ગુજરાત રાજયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયમાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા ભેંસાણ પંથકમાં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે હડકંપ મચી ગયો છે…

1 776 777 778 779 780 1,346