Breaking News
0

સોમનાથ સાંનિધ્યે અને જીઆઇડીસીમાં જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતા બે શખ્સોને ઝડપી લેવાયા

સોમનાથ સાંનિધ્યે અને જીઆઇડીસીમાં જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવા બદલ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બે યુવકોને ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. યાત્રાધામ નગરીમાંથી રોમીયોગીરીની પ્રવૃતિને ડામી દેવા પોલીસ…

Breaking News
0

વેરાવળના ચકકી ચલાવતા યુવાન પાસેથી ૨૦ ટકા વ્યાજ વસુલવા ધમકી આપતા ગોવિંદપરાના શખ્સ સામે પોલીસ ફરીયાદ

વેરાવળમાં ચકકી ચલાવતા યુવાને ભાણકીની શાદી માટે પૈસાની જરૂરી ઉભી થઇ હોવાથી ગોવિંદપરાના શખ્સ પાસેથી રૂા.૧.૪૦ લાખ વ્યાજે લીધેલ જે રકમ હપ્તે ચુકવી દીધી હતી. તેમ છતાં ગોંવિદપરાનો શખ્સ ૨૦…

Breaking News
0

જૂનાગઢ : ટેન્કરમાંથી રૂા.પ લાખની કિંમતનું દુધ સગેવગે કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ

જૂનાગઢમાં સહજાનંદ સ્વીટહોમ ખાતે રહેતા રમેશભાઈ જીવણભાઈ પટેલ (ઉ.વ.૪૩)એ આ કામના આરોપી અરવીંદભાઈ મહેશસીંગ, કેતનભાઈ ઉર્ફે કાનો, મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ સોલંકી અને એક અજાણ્યા શખ્સ વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે…

Breaking News
0

જૂનાગઢમાં રહેણાંક મકાનમાં ચોરી કરનારા બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

જૂનાગઢના જેલ રોડ નજીકના એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર ધોરાજીના બે તસ્કરોને એલસીબીએ ઝડપી લીધા છે. મળતી વિગત મુજબ શહેરનાં જેલ રોડ પાસેનાં અલહરમ એપાર્ટમેન્ટના બંધ મકાનના તાળા તોડી રોકડ ૪૦,૦૦૦ અને…

Breaking News
0

કેશોદ તાલુકાના મોવાણા ગામે આવેલ ખેતરમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ૧૧ શખ્સો ઝડપાયા

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં મોવાણા ગામનાં ચંદ્રકાંતભાઈ મોહનભાઈ પટેલનાં ખેતરમાં આવેલા રહેણાંક મકાને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચોકકસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડવામાં આવતા ચંદ્રકાંતભાઈ મોહનભાઈ મારડીયા, મુસાભાઈ ઈસ્માઈલભાઈ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગઈકાલે નોંધાયેલા કોરોનાના નવા ૨૧ પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં ૧૦…

Breaking News
0

માણાવદરનાં દગડ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતાં માતા-પુત્રનાં મોત

માણાવદરનાં દગડ ગામ પાસે ગઈકાલે રાત્રે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લઈ લેતાં માતા અને પુત્રનાં કમકમાટી ભર્યા મોત નિપજયા હતાં. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ હાઈવે રોડ…

Breaking News
0

જૂનાગઢમાં હાજીયાણી બાગ ખાતે આગ લાગતા દોડધામ ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી

જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ ઉપર આવેલ હાજીયાણી બાગમાં આજે કોઈ કારણસર આગ લાગી હતી. આગનાં કારણે અફરાતફરી મચા જવા પામી હતી. ઝુંપડપટ્ટીમાં આગ લાગી હોવાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ…

Breaking News
0

નાતાલ પર્વને લઈ સાસણગીરમાં પયર્ટકોનો ભારે ઘસારો

એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે સાસણગીર. નાતાલની રજાઓમાં ગીર અભયારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહદર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા છે. ગત માર્ચથી કોરોના લોકડાઉનને પગલે ઘરમાં રહીને કંટાળી ગયેલા બાળકો…

Breaking News
0

ભવનાથ અને ગિરનાર ક્ષેત્ર પ્રવાસીઓથી ઉભરાયું

નાતાલ પર્વની ઉજવણી ચાલી રહી છે.  જાે કે આ વર્ષે કોરોનાનો સંક્રમીત કાળ ચાલી રહ્યો હોય, કોઈ મોટા કાર્યક્રમ કે ભભકા કરવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ હરવા ફરવાનાં સ્થળો, જાહેર…

1 837 838 839 840 841 1,343