ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલસ તંત્ર દોડતું થયું.

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલસ તંત્ર દોડતું થયું.
LIVW LAW

અજાણી વ્યક્તિ દ્વારા ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેઈલ મળતા હાઇકોર્ટના રજીસ્ટ્રાર એ આ અંગે પોલીસ તંત્રને જાણ કરી હતી. જે બાદ ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ સાથે પોલીસ તંત્ર હાઇકોર્ટમાં તપાસ કરી રહી છે. નોંધનીય બાબત એ છે કે ગુજરાત હાઈકોર્ટને બે મહિનામાં આ ત્રીજી વખત બોમ્બથી  ઉડાવી દેવાની ધમકી મળી છે.