Author Abhijeet Upadhyay

Breaking News
0

વંથલીના નવલખી ગામે દાઝી જતા સારવાર દરમ્યાન વૃધ્ધાનું મૃત્યું

વંથલી તાલુકાના નવલખી ગામના જયાબેન હિરાભાઈ વાઢેર(ઉ.વ.૭૦) પોતાના ઘરે એકલા હતા ત્યારે ગેસના ચુલ્લા ઉપર પાપડ સેકતી વખતે ગેસના ચુલ્લામાં ફુંક મારતા કપડામાં આગ લાગી જતા તેઓ સખ્ત રીતે દાઝી…

Breaking News
0

નાયબ શિક્ષણ નિયામક, ગાંધીનગરની સૂચનાથી શાળાઓના સમયમાં ફેરફાર કરવા બદલ આભાર વ્યક્ત કરતા મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલીયા

હાલ ગરમીનો પારો ખૂબ તપી રહ્યો છે અને થોડા દિવસો પહેલા પણ આકરા તાપની પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી. જેના અનુસંધાને મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી શ્રી કિશોરભાઈ ચોટલિયા એ શાળામાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજાય તે માટે પોલીસ તંત્ર એકશન મોડમાં, દારૂના ૧૪૦૨ કેસો કરી ૧૧૨૦ આરોપીઓ ઝડપી પાડયા

જીલ્લામાં પાસા હેઠળ ૪૦ વ્યક્તિઓને જેલોમાં ધકેલાયા તો ૮રને હદપારી કરવામાં આવ્યા : જીલ્લા પોલીસવડાના નેતૃત્વમાં શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજવા પોલીસ તંત્ર કટીબધ્ધ ગીર સોમનાથ જીલ્લામાં લોકસભાની ચુંટણી અંતર્ગત ર્નિભયપણે…

Breaking News
0

રાષ્ટ્રીય વિકાસ માટે નવીનીકરણનું અનુંકરણ કરી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીના સંરક્ષણ માટેની એક સહાયક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા મારવાડી યુનિવર્સિટીએ વર્લ્ડ આઇપી ડેના રોજ ૧૦૦ પેટેન્ટ ફાઇલ કરી નવું નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું : ધ્રુવ મારવાડી

નવીનીકરણ અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીના સંરક્ષણ માટેની સહાયક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ૧૦૦ પેટેન્ટ્‌સ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ વર્લ્ડ આઇપી ડે ૨૦૨૪નીઉજવણી કરી ભારતના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે.…

Breaking News
0

વિસાવદર પ્રાંત અધિકારીની ઓફિસ આગળના સ્પીડ બ્રેકર એટલે અકસ્માતને આમંત્રણ

વિસાવદરથી જૂનાગઢ જતા રાજ્ય મુખ્ય માર્ગ ઉપર તાલુકાની સૌથી જવાબદાર કાર્યાલય પાસે આવેલા મસમોટા સ્પીડ બ્રેકર એ વારંવાર અકસ્માત સર્જે એવી રીતે બનાવવામાં આવ્યા છે. આ સ્પીડ બ્રેકરો ઉપર અવારનવાર…

Breaking News
0

રાજકોટ ખાતે સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હરિ ઓમ મેડિકેર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી તારીખ ૨૪ એપ્રિલના રોજ રાજકોટ મુકામે સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના…

Breaking News
0

ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે ઘરફોડ ચોરી : પોણા ચાર લાખની રોકડ રકમ ઉસેડી જતા તસ્કરો

ભાણવડ નજીક આવેલા સઈ દેવરીયા ગામે મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ખાતર પાડી, એક આસામીના રહેણાંક મકાનના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા ૩.૮૦ લાખની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ચોરી કરીને…

Breaking News
0

ભાણવડમાં સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સખ્ત કેદ તથા દંડ : ખંભાળિયાની સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચુકાદો

ભાણવડ પંથકમાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતો ભરત ઉર્ફે કાનો અરજણભાઈ નાથાભાઈ ભટ્ટી નામનો ૨૪ વર્ષનો શખ્સ ગત તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ ના…

Breaking News
0

સંત શિરોમણી સદગુરૂ દેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૪મી પુણ્યતિથિ ઉત્સવ ઉજવાશે

દ્વારકામાં આગામી ચૈત્ર વદ પાંચમ તારીખ ૨૯-૪-૨૦૨૪ સોમવારના રોજ સંત શિરોમણી કરૂણા અવતાર સદગુરૂ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની ૫૪મી પુણ્યતિથિ ઉત્સવ અખંડ હરિનામ સંકીર્તન મંદિર રામધૂન દ્વારા ઉજવવામાં આવશે જેમાં…

Breaking News
0

દ્વારકામાં SVEEP અંતર્ગત ફાસ્ટ વોક કાર્યક્રમ રબારી ગેઇટથી કીર્તિ સ્થંભ સુધી યોજાયો

તા.ર૬-૪-૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૭ કલાકે દ્વારકામાં SVEEP અંતર્ગત રબારી ગેઇટથી કીર્તિ સ્થંભ સુધી વિશાળ સંખ્યામાં શિક્ષકો દ્વારકા સહ કુટુંબ મતદાન લોકશાહીનો મહાપર્વ ઉજવવા જનજાગૃતિ માટે ફાસ્ટ વોક કાર્યક્રમનું આયોજન…

1 117 118 119 120 121 1,397