રાજકીય પક્ષોની ગતીવિધી ઉપર ચૂંટણી પંચની નજર હોવા છતાં કોઈ અધિકારીએ સામેથી ફરિયાદ કરી હોય તેવું બન્યું નથી તેનું કારણ શું ? જૂનાગઢ જીલ્લા સહિત ગુજરાતભરમાં લોકસભાની આગામી ચૂંટણી અંગે…
જૂનાગઢ શહેરમાં ઠેક-ઠેકાણે રસના ચિચોડા, કેરીનો સર સેન્ટર અને બરફના ગોલાનું વેંચાણ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ‘એપ્રિલ માસ’ આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે ત્યારે ગરમીના દિવસોમાં ઠંડક અને…
એર કુલર બદલવા પ્રશ્ને વેપારી અને ગ્રાહક વચ્ચે મામલો બીચક્યો : મોડી રાત્રે પોલીસ ફરિયાદ જૂનાગઢ શહેરના રાણાવાવ ચોક વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ઈલેકટ્રીકની એક દુકાને ગ્રાહક અને દુકાનદાર વચ્ચે…
જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના ઢોળવા ગામે મારામારીનો બનાવ બનેલ છે જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ભેસાણના ઢોળવા ગામના ગૌરીબેન હિતેષભાઈ…
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામ રોયલ્ટી પાસે એક ફોરવ્હીલે સાઈકલને હડફેટે લેતા એક આધેડનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ તાલુકાના પાતાપુર…
જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર સેવાભાવી ગીરનારની સીડી ઉપર ૨૫૦૦ પગથિયાં ઉપર પોતાની દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી અત્યારે ૪૨ ડિગ્રી કાળજાળ ગરમી વચ્ચે ગિરનાર પર્વત ઉપરના વન્ય પ્રાણી અને પશુ પંખી…
જૂનાગઢના ફુલીયા હનુમાન રોડ ઉપર આવેલ વડલીવાળા હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતીની દિવસે મહા આરતી બટુક ભોજન મહાપ્રસાદની સાથે રાત્રે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હરિ ઓમ…