Author Abhijeet Upadhyay

Breaking News
0

માંગરોળ તાલુકાનાં લોએજ ગામમાં સોલંકી પરિવાર દ્વારા ચક્ષુદાન

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં રહેતા ભીમાભાઈ દેવશીભાઈ સોલંકી કે જેઓ સંજયભાઈ સોલંકી (આરોગ્યશાખા કચ્છ), હેતલબેન(કોન્સ્ટેબલ રાજકોટ), ભારતીબેન (શિક્ષક ભાવનગર)ના પિતા થાય છે. જેમનું તા.૨૩-૦૭-૨૦૨૦ શ્રાવણ સુદ ત્રીજને ગુરૂવારના રોજ દુઃખદ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં રેકર્ડબ્રેક ૨૬ કેસ : ૧ મૃત્યું

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે પ્રથમ વખત રેકર્ડબ્રેક સૌથી વધુ એકી સાથે ૨૬ જેટલા કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. જયારે એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં આજ…

Breaking News
0

ગુજરાત સરકારનાં હુકમ સામે સેલ્ફ ફાયનાન્સ મંડળ સુપ્રિમના તથા હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવશે

ગુજરાત સરકારનાં સ્કુલો શરૂ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ ફી માફીનાં હુકમની સામે આજે અથવા આવતીકાલે ગુજરાત રાજયનાં સેલ્ફ ફાયનાન્સ મંડળ દ્વારા સુપ્રિમકોર્ટ તથા હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવામાં આવશે અને ગુજરાતનાં…

Breaking News
0

ગુજરાતની દરિયાઈ સીમામાં માછીમારી કરતાં બહારની બોટ પકડાશે તો દંડ

૧૬૦૦ કિ.મી.ના રાજયનો દરિયાઈ વિસ્તાર સુરક્ષિત થાય તેમજ દરિયાઈ આંતરરાષ્ટ્રીય સીમાને લઈ પાકિસ્તાન સિકયુરીટી દ્વારા ફિશીંગ બોટના કરાતા અપહરણને અટકાવવાના હેતુસર તથા માછીમારી કરવાની લાલચમાં દરિયાઈ સીમા નજીક પહોંચી જતા…

Breaking News
0

જૂનાગઢ મનપાના વોર્ડ નં. ૧ થી ૧પમાં ભાજપના સંગઠનની સંરચના પૂર્ણ

જૂનાગઢ શહેર ભાજપ મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમાની એક યાદીમાં જણાવાયું છે કે, તા.રર-૭-ર૦ર૦ના રોજ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ શહેર ભાજપના તમામ વોર્ડ નં. ૧ થી ૧પની વોર્ડ…

Breaking News
0

જૂનાગઢનાં હાજીયાણી બાગ નજીકની પેશકદમી સ્વૈચ્છિક રીતે દુર કરાઈ

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પેશકદમીઓની અનેક ફરીયાદો ઉઠી છે ત્યારે આજે એક નવી વાત સામે આવી છે. આ વાત છે જરૂરીયાતમંદ અને ગરીબ લોકો કે જે પોતાનો ધંધા-રોજગાર ચલાવી અને…

Breaking News
0

ઈન્ટેલીજન્સ વિભાગમાં ફરજ બજાવતાં બે પીએસઆઈની બઢતી સાથે બદલી

ઈન્ટેલિજન્સ વિભાગનાં અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા એક હુકમ જારી કરી અને રાજયનાં પોલીસગણમાં ઈન્ટેલીજન્સ વિભાગમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાનાં અધિકારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતીનાં હુકમો જારી કરવામાં આવેલ…

Breaking News
0

શિવલિંગ ઉપર આ વસ્તુઓ અર્પણ કરવાથી થાય છે શિવજી નારાજ

આજ કેટલીક એવી વસ્તુ વિષે જણાવવા જઇ રહ્યાં છે જે તમે ભુલથી પણ શિવજી ઉપર ચઢાવશો તો શિવજી ખુશ થવાની જગ્યા ઉપર નારાજ થઇ જશે. શિવજી જ નહી વિષ્ણુજી અને…

Breaking News
0

૭ તાલીમી આઈપીએસને ગુજરાત કેડર અપાઈ : વિશાખા ડબરલનું જૂનાગઢ પોસ્ટીંગ

યુપીએસસી પાસ કરીને ગુજરાતમાં પોસ્ટિંગ મેળવનારા સાત આઈપીએસ અધિકારીઓની ગુજરાતી ભાષા શિખવવા માટેની તાલીમ ગાંધીનગર પાસે આવેલા કરાય પોલીસ એકેડેમીમાં શરૂ કરવામાં આવી છે. આ તાલીમ દરમ્યાન નવા ટ્રેઈની પ્રોબેશનલ…

Breaking News
0

રાજ્યમાં ૩૫૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી : સરકાર રોજગારી નહીં આપે તો જન આંદોલનઃ શિક્ષિત બેરોજગારોની ચીમકી

શિક્ષિત બેરોજગારોની વિવિધ માંગણીઓ અને બેકારી ભથ્થાને લઈને શિક્ષિત બેરોજગાર સમિતિનાં યુવાનોએ રાજ્યપાલને સંબોધતુ આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને આપ્યું હતું. રાજ્યનાં શિક્ષિત બેરોજગારોએ રોજગારી માટે હવે સરકાર સામે બાંયો ચઢાવી…