Author Abhijeet Upadhyay

Breaking News
0

શ્રાવણ માસ શિવજીના પૂજન માટે શ્રેષ્ઠ

હિન્દુ માનસ પટ ઉપર ધર્મ અને ધર્મોત્સવનો શ્રેષ્ઠ શ્રાવણ માસ તે પૂજન-અર્ચન માટે સર્વશ્રેષ્ઠ શ્રાવણ માસનું મહત્વ શિવભક્તિમાં સૌથી વધારે અનોન્ય હોય છે. શ્રાવણ માસ આવતા જ ભક્તોમાં ભક્તિ ભાવનાં…

Breaking News
0

સેલ્ફ કવોરેન્ટાઈન થવા માટે કઈ-કઈ આવશ્યકતા રહે છે ?

• દર્દીને ચોકકસપણે સારા હવાઉજાસવાળા અલગ રૂમ અને અલગ શોૈચાલયવાળી જગ્યા ઉપર રાખવા જાેઈએ • કોઈપણ મુલાકાતીને ન આવા દો • સંભાળ માટે સારૂસ્વાસ્થ્ય ધરાવતી વ્યકિતને રાખો • પરિવારજનોએ અલગ…

Breaking News
0

જૂનાગઢ, કેશોદ, બાંટવાનાં થાપલા અને ચોરવાડ ખાતે જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એસ.એસ.માલમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દોલતપરા ભારત મીલનાં ઢોરા નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પ શખ્સોને કુલ રૂા.૧૦,૦૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી…

Breaking News
0

વિસાવદરનાં લીલીયા ખાતે રૂા.૧.૮૯ લાખનાં દાગીનાની ચોરી થતાં ફરીયાદ નોંધાઈ

વિસાવદરનાં લીલીયા ખાતે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી રૂા.૧.૮૯ લાખનાં દાગીનાની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…

Breaking News
0

વેરાવળ : ૧૮૧ અભિયમની ગાડીમાં દારૂની હેરાફેરી બાબતે મહિલાકર્મીની આગોતરા જામીન અરજી ના મંજુર કરાઇ

ગીર-સોમનાથ જીલ્લા મહિલા હેલ્પ લાઇન ૧૮૧ની જીપમાં દારૂની હેરાફેરી કર્યાના ગુનામાં સહઆરોપી તરીકે નામ આવેલ એવા અભિયમ હેલ્પલાઇનના મહિલાકર્મીએ વેરાવળની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલ જેને સરકારી વકીલની…

Breaking News
0

વેરાવળમાંથી ઘરફોડી ચોરીનો આરોપી ઝડપાયો

વેરાવળના અંબાજી મંદિર પાસે તબીબના મકાનમાં ચોરી થયેલ જે ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી રૂા.૩૯,૩૬૦ના મુદામાલ સાથે દેવીપુજક શખ્સને ઝડપી લીધેલ છે. ડી-સ્ટાફના પીએસઆઇ એચ.બી.મુસાર, દેવદાનભાઇ, નટુભા બસીયા સહિતનાએ…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટીનાં નગર સેવક અને ઉત્તરાદી સિંધી સમાજનાં અગ્રણી રાજુભાઈ નંદવાણીનું કોરોનાથી મૃત્યું

જૂનાગઢ શહેરનું કોરોનાનું ચિત્ર દિવસે-દિવસે બિહામણું બનતું જાય છે અને જેને કારણે આમ જનતા ચિંતિત છે તો સાથે જ વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે. જૂનાગઢ શહેરમાં રાજયનાં…

Breaking News
0

આરતીબેન જોશી અને તેના પતિ સિનિયર એડવોકેટ પરેશભાઈ જોષીનો, જયદેવ દકાભાઈ જાેષીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જૂનાગઢ મહાનગરપાલિકાના વધુ એક નગરસેવિકા આરતીબેન જોશી અને તેના પતિ સિનિયર એડવોકેટ પરેશભાઈ જોષીનો તથા એડવોકેટ જયદેવ જાેષીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જૂનાગઢ નગરસેવિકા અને બ્રહ્મ સમાજના અગ્રણી અને…

Breaking News
0

જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં જુનીયર તબીબોના પ્રશ્નો હલ કરવા જિલ્લા કક્ષાની સમિતી રચાઈ

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ફરજ બજાવતા વગદાર તબીબોની સતત ગેરહાજરી, જુનીયર તબીબો ઉપર વધતું ભારણ, ફરજના લિસ્ટમાં સિવીલ હોસ્પીટલના અધિકારીઓના ઢાંકપિછોડા અને જમવા, નાસ્તા તથા આરોગ્યલક્ષી પ્રશ્નોને લઈને સ્થાનિક લેવલે જુનીયર…

Breaking News
0

યુપીના ઈટાવાની અપહૃત યુવતિ અને પ્રેમી જૂનાગઢનાં દિપાંજલીમાંથી ઝડપાયા

ઉત્તરપ્રદેશ રાજ્યના ઇટાવા, રતન નગર ખાતે રહેતા ફરિયાદી સુંદરસિંગ યાદવની ૨૧ વર્ષીય પુત્રી રીંકી પોતાના ઘરેથી કોઈને કહયા વગર નીકળી જતા, ફરિયાદી સુંદરસિંગ યાદવ દ્વારા રતન નગર, સિવિલ લાઇન પોલીસ…