Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં જુનિયર તબીબોની હડતાલનાં પ્રશ્ને આજે કલેકટરશ્રી સાથે બેઠક

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં ૧૪ર જેટલા જુનિયર ડોકટરોએ વિવિધ પ્રશ્નોને લઈને ગઈકાલે હડતાલ ઉપર ઉતરી જતાં દોડધામ મચી જવા પામી હતી. જુનિયર તબીબોની અનેક ફરીયાદો સામે કોઈ પગલાં લેવાતા નથી તેવી…

Breaking News
0

ગુજરાત પોલીસને ગેરમાર્ગે દોરનારા સામે કડક કાર્યવાહી કરાશે : ગાંધીનગરમાં ગુનો નોંધાયો : પોલીસ સ્યંમ શિસ્તથી અને જાેબસ્ટેફીક ફેકસનથી કામગીરી બજાવે

ગુજરાત રાજ્યમાં શિક્ષકોના ઓનલાઈન આંદોલન બાદ ગુજરાત પોલીસમાં પણ કોન્સ્ટેબલોના ગ્રેડ પે વધારવા મુદ્દે સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કરાયું હતું. જેને પગલે રાજ્યના ડીજીપીએ સોશ્યલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનારા સામે…

Breaking News
0

ઉપરકોટનાં કિલ્લા સ્થિત ઐતિહાસિક વિકાસની સાથે મસ્જીદ અને દરગાહનું રીનોવેશન કરવા રજૂઆત

જૂનાગઢ એૈતિહાસિક હેરિટેજ ઉપરકોટનું રીસ્ટોરેશન કામગીરી માટે રૂા.૪૪.૪૬ કરોડ સરકાર દ્વારા ફાળવેલ છે, જેમાં ઉપરકોટમાં વર્ષો જૂની દરગાહો, મસ્જીદોનું રીનોવેશન, કન્ઝર્વેશન, રિસ્ટોરેશન, ડેવલોપમેન્ટ કામગીરી કરાવવા રજૂઆત કરાય છે. સરકાર હસ્તકનાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાંથી વધુ ૨૦ પોઝીટીવ કેસો આવ્યા

ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાંથી ૨૦ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેમાં જીલ્લા મથક વેરાવળમાંથી ૧૦ કેસો આવેલ જયારે બાકીના અન્ય તાલુકાઓમાંથી આવેલ છે. આમ કોરોનાના કુલ કેસો ૨૯૫ થયા છે.…

Breaking News
0

સોમનાથ મંદિરે દર્શને આવતા સ્થાનીક ભાવિકો માટે પાસ સીસ્ટમ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જગવિખ્યાનત સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણની ઘટના બાદ મંદિર, સુરક્ષા અને તંત્રએ બેઠક કરી આગામી દિવસોમાં દર્શન કરવા આવતા ભાવિકો માટે…

Breaking News
0

૬પમાં સ્થાપના દિવસે ભારતીય મઝદુર સંઘ અનેકવિધ કાર્યક્રમો યોજશે

ભારતીય મઝદુર સંઘનાં ૬પમાં સ્થાપના દિવસ આવતીકાલ તા. ર૩ જુલાઈનાં રોજ સમગ્ર દેશભરમાં જીલ્લા મથક ઉપર સ્થાપના દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા. ર૪ જુલાઈથી ર૯…

Breaking News
0

કેશોદ ખાતે જુના મનદુઃખે સામસામી ફરીયાદ

કેશોદ ખાતે ઉતાવળી નદીનાં કાંઠે રહેતાં જીતુભાઈ અમુભાઈ પરમારએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમ ઉર્ફે ભુરીયો ઈશાકભાઈ દલ, હુસેન ઈશાકભાઈ દલ તથા સમીર હમીદભાઈ બાબી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…

Breaking News
0

જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને ચોરવાડનાં વિશણવેલ તેમજ આછીદ્વા ખાતે જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ.માલમ અને સ્ટાફે કસ્તુરબા સોસાયટી ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.૧૧૬૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુનાં ર બનાવ નોંધાયા

જૂનાગઢનાં મીરાનગર ખાતે રહેતાં અશોકભાઈ ભાણજીભાઈ પરમારએ કોઈપણ કારણોસર પોતાની મેળે ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું જયારે અન્ય એક બનાવમાં માણાવદરનાં નાનડીયા ખાતે રહેતાં ગોપાલભાઈ…

Breaking News
0

વિસાવદરમાં હવન કરાવવાનાં બહાને આવી બિભત્સ માંગણી કરતાં ૪ સામે ફરીયાદ

વિસાવદર ખાતે રહેતા એક પરિવારની ૪૦ વર્ષિય મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી જયેશભાઈ કાંતિભાઈ ભાયાણી ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા તેની સાથે આવેલ બીજા બે વ્યકિતઓ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ…