સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થે ઈકો ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમાનું ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવા કામધેનું આયોગે આ વર્ષે ગોમય ગોબરથી…
જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ શનિદેવ મંદિર ખાતે શ્રી રૂદ્રયાગ અને શનિદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તા. ર૬-૭-ર૦ર૦, રાંદલ છઠ્ઠના રોજ ગણેશ પૂજન, આવાહન, પ્રતિષ્ઠા, અગ્નિ સ્થાપન, મુખ્ય આહુતી સવારે…
જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ શહેરોમાં કોરોના મહામારીનાં કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોના યોધ્ધાની ભૂમિકા ભજવતાં ડોકટરો પણ કોરોનાની ઝપટમાં આવી રહયા છે. આ દરમ્યાન જૂનાગઢની સિવિલ હોસ્પિટલનાં ૪…
કોવિડ-૧૯ની મહામારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે દરેક તાલુકા મથકોએ કોરોના પોઝિટિવ દર્દીઓને પ્રાથમિક સારાવાર મળે તથા ક્વોરન્ટાઈન વ્યવસ્થા ઊભી કરવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વિસાવદર ધારાસભ્ય હર્ષદ…
ગુજરાતનાં ડીજીપી શિવાનંદ ઝા ત્રણ માસના એકટેન્સન બાદ ચાલું માસમાં જ નિવૃત થઈ રહ્યા છે ત્યારે ડીજીપી પદ માટે રાજયના ૧૩ સિનિયર આઈ.પી.એસ અધિકારીઓ વચ્ચે હોડ જામતા રાજય સરકાર પણ…
કોરોના વાયરસે આખા વિશ્વને બાનમાં લીધું છે. તબીબોના મતે કોરોના વાયરસથી બચવા માટેનો અકસીર ઉપાય સોશ્યલ ડિસ્ટન્સીંગ અને મોઢા ઉપર માસ્ક પહેરી રાખવું, એ જ છે. જેનું પાલન મહદંશે લોકો…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ હવે જાણે દિવસે દિવસે વધી રહ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શનિવારે દ્વારકા તાબેના ભીમરાણા વિસ્તાર એક સગર્ભા યુવતી તથા કલ્યાણપુર તાલુકામાં ૫૭ વર્ષના…
પ્રાંચી સબ ડીવીઝનમાં આવતા પ્રશ્નાવડા ગામે આવેલ છ ગામને જયોતીગ્રામના પાવર હાલમાં આપવામાં આવે છે. આ ફીડરમાં પૂર્વ તરફ પાધરૂકા, થરેલી, બરૂલાા અને કડછલા ગામ આવેલ છે. જયારે છગીયા અને…