વંથલી તાલુકાનાં કોયલી ખાતે રહેતાં એક પરિવારની મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી દિલીપભાઈ વિરાભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા તેના ઘરવાળાએ ભાગ્યું રાખેલ…
વંથલીનાં મોટા કાજલીયાળા ખાતે રહેતાં અતુલભાઈ રૂપાભાઈ વઘેરાએ પોલીસમાં આ કામનાં આરોપી પોતાના દિકરા સંદિપ અતુલભાઈ વઘેરાને કામધંધો કરી ઘરમાં રૂપિયા આપવા સમજાવતા આરોપી સંદિપએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે…