Author Abhijeet Upadhyay

Breaking News
0

માધવ ક્રેડિટ કો. સોસાયટીએ ચંદ્રયાન-૩ની સફળતાની ઉજવણી કરી

ચંદ્રયાન-૩ની સફળતાની ઉજવણીના ભાગરૂપે સંસ્થા કાર્યાલયે કમિટી મેમ્બર તથા સ્ટાફ દ્વારા ભારતમાતા પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સૌ નાગરિકોના મોં મીઠું કરી દેશના વિજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

Breaking News
0

પરબધામના મહંત કરશનદાસ બાપુએ ચંદ્રયાન-૩ની સફળતા બદલ ઈશરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યા

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક લેન્ડ થતાં જ ભારતની સ્પેસ એજન્સી ઇસરો ઉપર દુનિયામાંથી અભિનંદન વરસાદ થઈ હતી. ત્યારે પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુએ પણ ઈશ્વરની સમગ્ર…

Breaking News
0

કેશોદના પીપળી ગામેથી નવ જુગારીઓ રૂપિયા ૫૪૯૫૦ના મુદામાલ સાથે ઝડપાયા

કેશોદના પીપળી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતાં પરસોતમભાઈ ગોપાલભાઈ ભાલોડીયા પોતાનાં કબજા ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડીને આર્થિક લાભ મેળવતાં હોવાની માહિતી મળી આવતાં કેશોદ…

Breaking News
0

૧૧૧૧ શિવલિંગની ૧૦૮ દિવડાથી આરતી

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો અનેરો મહીમા છે. જાતે શિવલિંગ બનાવી તેની પુજા કરવાથી સારૂ ફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે. ત્યારે માંગરોળની રાજમોતી સોસાયટીમાં બહેનોએ કલાકોની જહેમત બાદ માટીમાંથી ૧૧૧૧…

Breaking News
0

માંગરોળના મકતુપુર ગામે અનોખું સેવાકાર્ય

માંગરોળના મકતુપુર ગામે રહેતા ભીમા કરસન બામણીયાના દુકાનના પતરા ઉપર એક ઢેલ ઈંડા મૂકેલ અને બાદમાં ત્રણ બચ્ચા અવતરેલ હતા અને તેમનું ધ્યાન રાખવા માટે આખા પરિવારે ખુબ જ જતન…

Breaking News
0

ભંડુરી ખાતે બાર જયોતિર્લીંગ યાત્રા સહયાત્રીનું સન્માન

એન.આર.આઈ.પરિવારે પ્રજાપતિ સમાજનાં મઢ માટે સાડા પાંચ લાખ રૂપિયાનું અનુદાન કર્યુ તાજેતરમાં યોજાયેલ મોરારીબાપુ બાર જયોતિર્લીંગ કથા યાત્રાના યાત્રી એનઆરઆઈ પરષોતમ ચાંદેગરા બાજુના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે પ્રજાપતિ સમાજના…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત સ્થળોએ જુગાર દરોડામાં ૧૮ મહિલાઓ સહિત ૪૩ શખ્સો ઝબ્બે

ખંભાળિયા પંથકમાં એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જાેગલ તથા પ્રદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ગાયત્રીનગર…

Breaking News
0

ધામળેજ ગામે શ્રી રણછોડરાય ગૌશાળાનું ઉદઘાટન કરાયું

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે તારીખ ૨૩ ઓગસ્ટના રોજ બુધવારના દિવસે શ્રી રણછોડરાય ગૌશાળા ધામળેજનો વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે ધામળેજ ગામના સરપંચ ઓઘડભાઈ વાળા, પૂર્વ સદસ્ય…

Breaking News
0

કે.કે. મોરી હાઈસ્કૂલ પ્રાચી ખાતે સ્પોર્ટ્‌સ ડેની સાપ્તાહિક ઉજવણી

સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇનસ્કૂલ યોજના અંતર્ગત કાર્યરત ગીર સોમનાથ જિલ્લાની કે.કે. મોરી હાઈસ્કૂલ પ્રાચી ખાતે રાષ્ટ્રીય રમત દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

Breaking News
0

સોમનાથ-વેરાવળના બ્રહ્મ સમાજની કરાઓકે સ્પર્ધામાં વિજેતા બન્યા

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ગીર-સોમનાથ જિલ્લા દ્વારા કરાઓકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીણાબેન પંડ્યા દ્વાર સ્થાપિત સંહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યાના સંકલનમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના…

1 133 134 135 136 137 1,284