Author Abhijeet Upadhyay

Breaking News
0

ગ્રેજ્યુએટ પરિણીતાને જૂનાગઢનાં સાસરિયા દ્વારા ત્રાસ, ધમકી આપવા અંગેની નોંધાઈ પોલીસ ફરિયાદ

ગ્રેજ્યુએટ પરિણીતાને જૂનાગઢનાં સાસરિયા દ્વારા ત્રાસ આપી અને ધમકી આપી મારકુટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે પતિ, સાસુ-સસરા સહિત ૪ સામે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી…

Breaking News
0

જૂનાગઢમાં શામળદાસ ગાંધી ટાઉન હોલમાં ૫ દિવસીય ૧૦મો ગિરનાર મહોત્સવ યોજાશે

જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલમાં ૫ દિવસીય ૧૦મો ગિરનાર મહોત્સવ યોજાશે. શુક્રવાર ૧ ડિસેમ્બરથી શરૂ થઇ મંગળવાર ૫ ડિસેમ્બર સુધી દરરોજ સાંજના ૬ થી ૧૦ સુધી ચાલનાર આ કાર્યક્રમને કલારસિકો…

Breaking News
0

જૂનાગઢમાં પડી જતા યુવતીનું મૃત્યું

જૂનાગઢમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિવ્યાબેન કિશોરભાઈ સોલંકી(ઉ.વ.૩૦) ઘરે જમતા-જમતા પડી જતા તેમને સરકારી હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ ઉપરના ડોકટરે તેઓને મૃતપાય જાહેર કરેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસને…

Breaking News
0

ખંભાળિયા : સગીરાની પજવણી કરતા ઝડપાયેલો શખ્સ જેલ હવાલે

ખંભાળિયામાં રહેતા એક પરિવારની આશરે ૧૩ વર્ષની સગીર પુત્રીને અવારનવાર વિવિધ પ્રકારે છેડતી કરી, પજવણી કરતા અત્રે ભઠ્ઠી ચોક વિસ્તારમાં રહેતા અહેમદ ઉર્ફે ભુરિયો ઈકબાલ અલીમિયા બુખારી નામના ૨૦ વર્ષના…

Breaking News
0

લાખો ભાવિકોની જયાં શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે તેવા સુપ્રસિધ્ધ દામોદર કુંડમાં કાયમી ધોરણે સ્વચ્છ અને નિર્મળ જળ વહેતું રહે તેવી ભાવિકોની માંગ

જૂનાગઢના સુપ્રસિધ્ધ દામોદર કુંડ એટલે લાખો શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. આવા પવિત્ર દામોદર કુંડમાં દર્શનનો લાભ લેવા અને સ્નાન વિધી સહિતના ધાર્મિક કાર્યો માટે જૂનાગઢ સહિત દેશના દુર-દુરના વિસ્તારોમાંથી ભાવિકો…

Breaking News
0

કમોસમી વરસાદ બાદ બર્ફિલા પવન ફુંકાતા જૂનાગઢ શહેર બન્યું ઠંડુગાર

આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડે તેવી આગાહી સાથે ઠંડીની તીવ્રતા વધશે જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રવિવારે કમોસમી વરસાદ પડતા ટાઢુમોડ વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત જૂનાગઢ…

Breaking News
0

વંથલી, વિસાવદર, ભેંસાણ પંથકમાં અકસ્માતના ત્રણ બનાવમાં બે મહિલા સહિત ત્રણના મૃત્યું

વંથલી, વિસાવદર, ભેંસાણ પંથકમાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા છે. જેમાં ગંભીર રીતે ઘવાયને મૃત્યું પામનારામાં બે મહિલા સહિત ત્રણનો સમાવેશ થાય છે. અકસ્માતે મૃત્યુંના આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે રત્ન કલાકારનાં ૬ દિવસ બંધ રહેલા મકાનમાંથી રૂા.૬.૮૩ લાખની મત્તાની ચોરી ઃ તપાસનો ધમધમાટ

જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે રત્ન કલાકારનાં ૬ દિવસ બંધ રહેલા બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો રૂપિયા ૬.૮૩ લાખની મત્તાની ચોરી કરીને નાસી જતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. વિજાપુર ગામે…

Breaking News
0

જૂનાગઢમાં વૃદ્ધ માતાએ પૈસા નહિ આપતા પુત્રએ માર મારી ધમકી આપી

જૂનાગઢ શહેરમાં પંચેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા ૭૫ વર્ષીય નીલાબેન ગોવિંદભાઈ ગોહેલ મંગળવારે બપોરે તેમના ઘરે હતા ત્યારે દીકરો યોગેશે આવીને મને પૈસા આપ કેમ કહેતા નીલાબેને પોતાની પાસે પૈસા…

Breaking News
0

શ્રી ભારતી આશ્રમ પ્રેરીત હરીદ્વારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

શ્રી ભારતી આશ્રમ પ્રેરીત દેવભૂમિ હરીદ્વારના આંગણે ભાથીરથી માં ગંગા તટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સમગ્ર જન હિતાર્થે ગિરનારી સંત બ્રહ્મલીન સંત પૂજય મહામંડલેશ્વર વિશ્વભર ભારતીબાપુના દિવ્ય આર્શીવાદથી…

1 183 184 185 186 187 1,400