જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ગત રવિવારે માવઠું આવ્યા બાદ ઠંડી અને ઝાકળ વર્ષા સતત વધી રહ્યા છે અને જેને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ…
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં મહિલા દર્દીની ૧.૩૧ લાખની મત્તા ચોરીને અજાણી મહિલા ફરાર થઈ ગઇ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલા જીવનપાર્કમાં રહેતા કુસુમબેન મર્થક(ઉ.વ.૬૭) નામના વૃદ્ધા…
જૂનાગઢમાં શોપિંગ દરમ્યાન મહિલાનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. શહેરના મીરાનગર વિસ્તારમાં રહેતા નિમિષભાઈ દિલીપભાઈ ખખરના માતા માંગનાથ રોડ વિસ્તારમાં શોપિંગ કરવા ગયા હતા ત્યારે તેમની થેલીમાં…
વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામની સીમમાં આવેલી વાડીમાં ઝેરી દવા પીતા યુવતીનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, કિરણબેન આકાશભાઈ બારેલા(ઉ.વ.ર૩) રહે.મુળ શ્યામપુર…
જૂનાગઢ મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આગામી લોકસભાને લઈને રાષ્ટ્રીય કાર્યક્રમ મંડળ સશક્તિકરણ તેમજ કાર્યશાળા જૂનાગઢ મહાનગર ખાતે યોજાઇ હતી. ભારત દેશના કુલ ૧૬,૧૮૫ મંડળોમાં ભારતીય જનતા યુવા મોરચા…
પ્રાચી તીર્થ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજ સુત્રાપાડા પ્રાચી દ્વારા બીજાે સમુહલગ્ન ઉત્સવ ટીંબડી ગામ ખાતે યોજાયો હતો. જેમાં ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા અને લગ્ન સમારંભના ખોટા ખર્ચાઓને…
જૂનાગઢ નજીકના વિસ્તારો તેમજ જંગલ વિસ્તારમાં દિપડાના હુમલા રોજીંદી ઘટના : લોકોએ ઘરની બહાર કેમ નીકળવું ? ગિરનાર જંગલની નજીક આવેલા જૂનાગઢ શહેરમાં હવે દિપડાના આંટાફેરા વધી ગયા છે. જંગલ…
જાેષીપરા વિસ્તારની સગીરાનું અપહરણ કરી લઈ જનાર આરોપીની પોલીસે અટક કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો. શહેરનાં જાેષીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષની સગીર વયની દીકરીને ૨૩ નવેમ્બરની રાત્રે…