Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં કોલેજીયન યુવતીના આપઘાત પ્રકરણમાં એકની અટક, મોબાઈલ કબજે કરાયો : તપાસનો ધમધમાટ

જૂનાગઢની કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થિની જાનવી હિતેષભાઇ મહેતા(ઉ.વ.૧૭)ના એક વર્ષ અગાઉના આપઘાત કેસમાં તાલુકા પોલીસે ૧ ઈસમની ધરપકડ કરી પ્રેમી શખ્સની શોધખોળ હાથ ધરી છે. મૃતક છાત્રાના માતા મિતલબેન મહેતાએ વેરાવળનો…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામે મૈત્રીકરારના મનદુઃખે માર મારી ધમકી આપ્યાની બે સામે ફરિયાદ

માળીયા હાટટીના તાલુકાના ગળોદર ગામે હાઈવે રોડ ઉપર બનેલા એક બનાવમાં મૈત્રીકરાર તોડી નાખવાના મનદુઃખે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે…

Breaking News
0

ભેંસાણ : ઝગડાના મનદુઃખે તરૂણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

ભેંસાણ પંથકમાં ઝગડાના મનદુઃખે એક તરૂણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બહાર આવેલ છે. ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, જાન્વીબેન ડો/ઓ દિનેશભાઈ ભીખભાઈ ચૌહાણ(ઉ.વ.૧પ) સોવારીયા પ્લોટ, ભેંસાણ વાળીને…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલે ભકિતભાવ સાથે શુભારંભ થશે

પરિક્રમા શરૂ થાય તે પહેલા જ પ૦ હજારથી વધુ પરિક્રમાર્થીનો ભવનાથમાં પડાવ : ભાવિકોમાં ભારે ઉત્સાહ જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે આવતીકાલ તા.ર૩ને ગુરૂવાર દેવ દિવાળી…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આવનારા ભાવિકોની સલામતી માટે જડબેસલાક બંદોબસ્ત

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ૬ ઝોનમાં પોલીસ બંદોબસ્ત, ૧૩૬ અધિકારીઓ તૈનાત જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે આ…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમામાં આવનારા ભાવિકોને પ્રકૃતિનું જતન કરી, પૂજન કરીએ અને આર્શીવાદ મેળવીએ તેવી પૂજય મહેશગીરી બાપુ દ્વારા અપીલ

ગરવા ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે દેવ દિવાળીના પર્વથી શરૂ થઈ રહી છે ત્યારે આ પરિક્રમામાં આવનારા ભાવિકો, શ્રધ્ધાળુઓને ગિરનારજી મહારાજના પૂજન સાથે પ્રકૃતિની જાળવણી અને પૂજન કરી આર્શીવાદ મેળવવાની અપીલ…

Breaking News
0

જૂનાગઢમાં વેપારીના ખીસ્સામાંથી ત્રણેક હજાર સેરવી લઈ લુંટ કર્યાની અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

જૂનાગઢના પંચહાટડી ચોકમાં ૩૦ ઓકટોબરની સમી સાંજે પાન બીડીની દુકાને માવો બનાવવાનું કહી અજાણ્યા ઈસમે ૩૦૦૦ની રોકડ સાથેના પાકીટની લુંટ ચલાવી હતી. લુંટનો ભોગ બનેલા વૃધ્ધ વેપારી અપરિણીત હોવાથી ડર…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના હસનાપુર ડેમમાં પાણીમાં પડી મૃત્યું પામનાર યુવતીની માતાએ પોતાની દિકરીને મરવા મજબુર કરવા અંગે બે સામે નોંધાવી ફરિયાદ

જૂનાગઢ તાલુકાના હસનાપુર ડેમમાં પાણીમાં પડી મૃત્યું પામનાર યુવતીના માતાએ પોતાની દિકરીને મરવા મજબુર કરવા અંગે બે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર,…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમરેલીની વિકાસયાત્રાને આગળ ધપાવતા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૨૨ નવેમ્બરની સંધ્યાએ અમરેલીની મુલાકાતે પધારશે : ત્રિમંદિર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.રર નવેમ્બરની સંધ્યાએ અમરેલીની મુલાકાતે પધારી રહ્યા…

Breaking News
0

તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૦ સુશિક્ષિત નવયુવાનોએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો

સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરૂ મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે પ્રયાણ કરનાર અનેક મહાપુરૂષોએ તેમના જ્ઞાન અને કાર્યથી રાષ્ટ્રસેવા અને સમાજસેવા કરતાં-કરતાં પરમ પદની પ્રાપ્તિ…

1 186 187 188 189 190 1,400