Author Abhijeet Upadhyay

Breaking News
0

ભૂતનાથ મહાદેવ મંદિરે ચાલતી ભાગવત કથાના કથાકારનું સન્માન સંહિતા મહિલા મંડળ દ્વારા કરાયું

જૂનાગઢના સુપ્રસિદ્ધ ભુતનાથ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ભુતનાથ મહિલા અન્નક્ષેત્ર મંડળ જૂનાગઢ દ્વારા કરેલ છે જે કાર્ય ભુતનાથ મંદિરના મહંત મહેશગીરીજીના આશીર્વાદથી થયેલું છે જેમાં ભાગવત પ્રવક્તા પ્રસિદ્ધ…

Breaking News
0

જગતમંદિરમાં કાલે ઠાકોરજીના તુલસીજી સાથે વિવાહ યોજાશે : મોટી સંખ્યામાં ભાવિકો લગ્નોત્સવને માણવા ઉમટશે

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં આવતીકાલ ગુરૂવાર કારતક સુદ એકાદશીના શુભ દિને ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસ દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગુરૂવારે દેવ દિવાળી પર્વની થશે ઉજવણી

દેવઉઠી એકાદશીના પર્વે ઠેર-ઠેર તુલસી વિવાહના આયોજનો : ભગવાનના લગ્નોત્સવમાં મહાલવા ભાવિકોમાં ભારે ઉત્સાહ જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનો દેવઉઠી દિવાળીના દિવસથી પ્રારંભ થવા જઈ રહ્યો…

Breaking News
0

હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડીઓ, રહેઠાણની સુવિધા ધરાવતા ધાર્મિક સ્થળો વગેરે માટે પથિક વેબ પોર્ટલ અંગેનું જાહેરનામું બહાર પડાયું

પોલીસ દ્વારા તૈયાર કરેલ ઓનલાઈન વેબ પોર્ટલ ઉપર ર૪ કલાકની અંદર એન્ટ્રી કરવાની રહેશે : જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી થશે જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ધુમ્મસ સાથે ગુલાબી ઠંડીનો ચમકારો

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ધુમ્મસ સાથે ગુલાબી ઠંડીનો ચમકારો થયો છે. ગઈકાલે સોમવારે જૂનાગઢ સહિત સોરઠમાં ધુમ્મસનું આક્રમણ થયું હતું. જેના પરિણામે સમગ્ર પ્રદેશમાં ગુલાબી ઠંડીનો ચમકારો રહ્યો હતો. સવારે…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં રસ્તા, ગટર પાઇપલાઇનના કામોમાં અવિરત હેરાન થતા નગરજનો

જૂનાગઢ મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નરને એક પત્ર પાઠવી શહેરના રસ્તા, ગટર પાઈપલાઈનના પ્રશ્ને તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ આવેદનપત્રમાં વધુમાં જણાવેલ છે કે, જૂનાગઢ શહેરમાં સતત…

Breaking News
0

જૂનાગઢના ગાયત્રી મંદિર ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા યોજાયેલ સ્નેહ મિલન સન્માન સમારોહ

જન સેવા એ જ પ્રભુ સેવા”ના સૂત્રને સાર્થક કરતું ગિરનારી ગ્રુપ-લઘુમહંત શ્રી મહાદેવ ભારતીબાપુ(ભારતી આશ્રમ) જૂનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે,…

Breaking News
0

ભારતીય રેલવેની એક સ્ટેશન એક ઉત્પાદનની યોજનાનો લાભ લેતા લોકો

ભારતીય રેલવેની ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ યોજનાથી વિક્રેતાઓ અને ગ્રાહકો બંનેને સમાન રૂપે લાભ મળી રહ્યો છે. પશ્ચિમ રેલવેના ૮૩ રેલવે સ્ટેશનો ઉપર ૮૬ એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ગુજરાત…

Breaking News
0

માણાવદર તાલુકાના કોઠડી નજીક બુલેટનું ટાયર ફાટતા અકસ્માતમાં મૃત્યું

માણાવદર તાલુકાના કોઠડી ગામથી આગળ ઈલાસરી ધાર પાસે બુલેટ મોટરસાઈકલનું ટાયર ફાટતા એકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર માંગરોળના આત્રોલી ગામના ભીમાભાઈ હાજાભાઈ કેશવાલા…

Breaking News
0

વિસાવદર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વિસાવદર પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે વિસાવદર ગામની સીમમાં આવેલ પોપટડી નદીના પટમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૧૦,૭૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

1 187 188 189 190 191 1,400