Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિનાં આગેવાનોએ ગણેશજીનાં દર્શન કર્યા

જૂનાગઢ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિનાં આગેવાનો બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ એડવોકેટ, કારૂભાઈ કડીવાર, સોહીલ સીદ્દીકી, મુન્નાભાઈ કાદરી, પ્રફુલભાઈ કાલરીયા, વહાબભાઈ કુરેશી, સમજુભાઈ સોલંકી, રમેશભાઈ વાજા સહિતનાંએ જૂનાગઢનાં ગાંધી ચોકમાં હિન્દુ-મુસ્લિમ…

Breaking News
0

જૂનાગઢમાં પર્યુષણના તહેવાર નિમિતે કતલખાના બંધ રાખી કોમી એખલાસનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડતા વેપારીઓ

વિશ્વની મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં વિવિધ ધર્મમાં માનનારા લોકો વસવાટ કરે છે. વિવિધતામાં એકતાએ ભારત દેશની આગવી ઓળખ છે. અહીં દરેક ધર્મના લોકો અરશપરસ તહેવારમાં સહભાગી બને છે. ત્યારે…

Breaking News
0

ધારાસભ્ય ભીખાભાઈ જાેષીનો આજે જન્મદિવસ

જૂનાગઢ કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જાેષીનો આજે ૭૬મો જન્મદિવસ છે. મેંદરડા તાલુકા પંચાયતમાં સતત રપ વર્ષ સુધી સભ્ય તરીકે અને ર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્રીજી વખત…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત, ૬ તાલુકાના ૧૧૭ ગામોના ૫૦૯ પશુઓ લમ્પીગ્રસ્ત અને ૧૯ પશુઓના મૃત્યું

ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત જાેવા મળી રહ્યો છે. જેમાં સરકારી આંકડા મુજબ જિલ્લાના ૬ તાલુકાના ૧૧૭ ગામોમાં ૫૦૯ અબોલ પશુઓ લમ્પીગ્રસ્ત બન્યા છે અને આજે એક પશુના…

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં ૩૦૦ જેટલા સ્થળોએ આસ્થાભેર વિધ્નહર્તા ગણેશજીનું સ્થાપન થયું, પાંચ દિવસ સુધી ભવ્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવવા લોકોમાં અનેરો થનગનાટ

ગણેશ ચર્તુથીના પાવન દિવસે યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા અંદાજે ૩૦૦ જેટલા સ્થળોએ એક થી ચાર ફૂટ સુધીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર સ્થાપન કરવામાં આવેલ…

Breaking News
0

પ્રાચીન ભારતીન ઋષી સંસ્કૃતિ પ્રમાણેની જીવન પધ્ધતિ શીખવતી સિધ્ધ સમાધિ યોગ શિબિર રાજકોટમાં યોજાશે

રાજકોટમાં ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્ર, બેંગ્લોર દ્વારા આયોજીત શારિરીક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક અને સર્વાંગિક વિકાસ અંગે ‘ઉમા સદન’, જે.કે. ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે તા.૩-૯-ર૦રરથી તા.૧૧-૯-ર૦રર સુધી સિધ્ધ સમાધિ યોગ…

Breaking News
0

માછીમારી કરવા જવા અંગેની ઓનલાઇન ટોકન પદ્ધતિનો ગેરલાભ લઈ, ખોટું ટોકન બનાવીને માછીમારી કરતા શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ગઈકાલે મંગળવારે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા તથા કોન્સ્ટેબલ સુનિલભા માણેકને મળેલી ચોક્કસ બાતમીના…

Breaking News
0

ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં ભવ્ય ગણેશોત્સવ આવતીકાલે ૫૫૫૫ દિવડાની મહા આરતીના દર્શન

ખંભાળિયાના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામનાથ સોસાયટી મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવ પર્વમાં ગરબીચોક ખાતે યોજવામાં આવેલા…

Breaking News
0

જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ અને ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ૮મો સરસ્વતી સન્માન સમારોહ રવિવારે યોજાશે

જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજ અને જામકંડોરણા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજિત ૮માં સરસ્વતી સન્માન સમારોહ તારીખ ૪-૯-૨૦૨૨ રવિવારના રોજ બપોરે ૨ કલાકે સાંસ્કૃતિક ભવન ખાતે બાલાજી ચોક પાસે, આયોજન કરવામાં…

Breaking News
0

દ્વારકા : શારદાપીઠ કોલેજમાં થેલેસેમિયા કેમ્પ યોજાયો

શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકામાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ શ્રી માતૃશ્રી મોંઘીબેન હરિદાસ વિઠલદાસ ગોકાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી દ્વારકાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેમાં કોલેજના ૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ…

1 387 388 389 390 391 1,356