Author Abhijeet Upadhyay

Breaking News
0

ઓખા પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળતા અમિત પંડયા

દેવભૂમિ દ્વારકામાં આવેલા ઓખા નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે નિમણુંક થયેલ અમિતભાઈ પંડ્યા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં વિકાસના કામોને વેગ અપાશે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી…

Breaking News
0

શિવરાત્રી મેળાનું કાઉન્ટ ડાઉન : સરકારનાં નિર્ણયની જાેવાતી રાહ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં આગામી શિવરાત્રીનો મેળો પૂર્ણ રીતે યોજાય તેવી લાગણી અને માંગણી ભાવિકોમાં અને સંતોમાં જાેવા મળી રહી છે. તો બીજી તરફ સરકાર હજુ…

Breaking News
0

શિવરાત્રીનાં મેળાની સરકાર દ્વારા મંજુરી આપવા તનસુખગીરી બાપુની માંગણી

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમમાં પરંપરાગત રીતે યોજાતા શિવરાત્રી મેળાને આ વર્ષે મંજુરી આપવા સાધુ -સંતોમાં અને ભાવિકોમાં લાગણી ઉઠી છે. દરમ્યાન અંબાજી મંદિરનાં મહંત મોટા પીર બાવા તનસુખગીરી…

Breaking News
0

સોશ્યલ મીડીયામાં ફેમસ થવા સીનારીયો કરવા જતાં યુવાનને હથિયાર સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ

સોશ્યલ મીડીયામાં ફેમસ થવા એક યુવક દ્વારા જાહેરમાં ખુલ્લુ હથિયાર રાખી બુલેટ ચલાવતો વિડીયો બનાવી ઈન્સ્ટાગ્રામ ઉપર  રટ્ઠજિરઙ્ઘટ્ઠકઙ્ઘટ્ઠ૧૦૦ નામની આઈડી ઉપર અપલોડ કરવામાં આવેલ જે યુવકને તાત્કાલીક પકડી પાડવા ક્રાઈમ…

Breaking News
0

ભવનાથ વિસ્તારમાં થયેલ યુવતીની હત્યા કેસનાં આરોપીને ઝડપી લેતી પોલીસ

તાજેતરમાં રાજકોટ ખાતેથી ભવનાથ ખાતે દર્શન કરવાના બહાને લાવી, પોતાની પત્ની ઊર્મિલા ડ્ઢ/ર્ ભુપતભાઈ સોલંકી(દેવી પૂજક)(ઉ.વ.૨૪) રહે. માનસરોવર પાર્ક રાજકોટનું ખૂન કરનાર રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં રહેતા બુટલેગર આરોપી મનસુખ…

Breaking News
0

પોલીસની મદદ મળતા વૃધ્ધાવસ્થાનું જીવન ગુજારતા વડીલને પોતાની દુકાન પરત મળી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

નાસતા ફરતા બે આરોપીને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ

છેલ્લા બે માસથી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ખૂનની કોશિષનાં ગુનામાં નાસતા ફરતા આરોપી અનવર ઉર્ફે અન્નો સતારભાઈ મકરાણી (ઉ.વ. ર૭) અને અબ્દુલ અકબરશા રાફાઈ ફકીર (ઉ.વ. ર૬) ((રહે. બંને ભારતમીલનાં…

Breaking News
0

જૂનાગઢનાં બુટલેગરને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરતી ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા જૂનાગઢનાં એક બુટલેગર સામે પાસાની દરખાસ્ત મંજુર કરતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે પાસાનું વોરન્ટ બજાવી બુટલેગરને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ…

Breaking News
0

માળીયાનાં વડીયા ગામેથી ૮ જુગારીઓને ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે માળીયા હાટીના તાલુકાનાં વડીયા ગામની આથમણી સીમમાં આવેલ વાડીનાં મકાનમાં જુગાર અંગે રેડ કરતાં વૃંદાવન તન્ના, મુળુભાઈ સીસોદીયા, જાેગીદાસ કાગળા, પોપભાઈ કેશોદા, કનકસિંહ રાજાણી, રાણાભાઈ સિંઘવ, સુરેશભાઈ…

Breaking News
0

ખંભાળિયાના મહિલા પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

મૂળ ખેડા જિલ્લાના રહીશ એવા મીરાબેન દશરથભાઈ ચાવડા નામના ૨૯ વર્ષના મહિલા ખંભાળિયાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તેમના પ્રેમ લગ્ન આજથી આશરે…

1 525 526 527 528 529 1,353