Author Abhijeet Upadhyay

Breaking News
0

વેરાવળના બે વોર્ડમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ન ઉકેલાતા કોંગી નગરસેવકે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા

વેરાવળના વોર્ડ નં.૫ અને ૬ વિસ્તારમાં ચોમાસાની સીઝનમાં ગટર સુવિધા ન હોવાના લીધે ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલુ રહેવાની વર્ષો જુની સમસ્યા છે. જે ઉકેલવા બાબતે નકકર કામગીરી કરવાના…

Breaking News
0

૪  બાળકો  સાથે ઘરેથી નીકળી આવેલ પીડિતાનું પરિવાર સાથે મિલન કરાવતી  ૧૮૧ અભયમ ટીમ

રાજય સરકાર દ્વારા  ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમાં  આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.  જેમાં જૂનાગઢ જિલ્લામાંથી જાગૃત નાગરીકે   ૧૮૧માં ફોન કરી મદદ માગેલી અને  જણાવ્યુ હતું…

Breaking News
0

વિલીંગ્ડન, હસ્નાપુર, આણંદપુર ડેમ અને નરસિંહ સરોવરમાં નવા નીરનાં વધામણાં

ભારે વરસાદથી વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ તથા નરસિંહ મહેતા તળાવ, હસ્નાપુર ડેમ ઓવર ફલો થતાં નવા નિરનાં વધામણા કરવા માટે જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર આર.એમ. તન્ના, ડે. મેયર…

Breaking News
0

વિઘ્નહર્તા દેવનું પૂજન કરી શહેરની સુખશાંતિ માટે પ્રાર્થના કરતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

જૂનાગઢ શહેરનાં મધુરમ વિસ્તારનાં એવન પાર્ક સોસાયટીમાં શિવ શકિત ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરમ્યાન રવિવારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા,…

Breaking News
0

ભવનાથ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસ થયા ભારે વરસાદ પડી રહયો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેર અને ગીરનાર જંગલ વિસ્તારમાં ભારે મેઘ વર્ષાને પગલે દામોદરકુંડ તથા વિલિંગ્ડન ડેમમાં ભરપુર પાણીની…

Breaking News
0

દ્રોણેશ્વર-મચ્છુન્દ્રી વિસ્તારમાં સારા વરસાદથી નવા નીરની આવક : ખેડૂતો ખુશ

સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીરના જંગલમાં પણ મેઘાનું ધમાકેદાર આગમન થયેલ છે. ગઈકાલ રાત્રીના ૩ વાગ્યાથી ચાલું થયેલા વરસાદથી ઉનાના મચ્છુન્દ્રીના કોદીયા ડેમ તથા દ્રોણેશ્વર ડેમમાં…

Breaking News
0

માણાવદર તાલુકામાં ૭ થી ૧૦ ઈંચ વરસાદ

માણાવદર તાલુકામાં રવીવાર રાત્રીનાં ૮ વાગ્યાથી શરૂ થયેલા વરસાદી રાઉન્ડમાં ગઈકાલ સુધીમાં માણાવદરમાં ૭ ઈંચ, બુરી-જીલાણા-૧૦, કોડવાવ-પ, જીબુંડા-રોણકી-૭, લીબુંડા-૯, મટીયાણા-૬ સહીતનાં તાલુકાઓમાં વરસાદે નદી, નાળા, ડેમો ઓવરફલો કરી નાખ્યા છે.…

Breaking News
0

જૂનાગઢનાં સુખનાથ ચોકમાં વેકસીન કેમ્પ યોજાયો : ૧૮૧ લાભાર્થીએ લાભ લીધો

વૈશ્વિક મહામારી કોરોનાને નાથવાનો એક માત્ર ઉપાય વેકસીનેસનનો એક કેમ્પ કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ તેમજ સંજરી સોશિયલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢની સુખનાથ ચોક મારી શાળા ખાતે રાખવામાં આવેલ હતો જેનો…

Breaking News
0

ઉના બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર મસ મોટા ખાડા, અકસ્માતનો ભય

ઉના શહેરામાં છેલ્લા બે-ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદથી ખેડૂતના ઉભા  પાકને નવું જીવતદાન મળ્યું છે. ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે ત્યારે…

Breaking News
0

પૂજારા ટેલીકોમનાં ઝોનલ ડાયરેકટર આશિષભાઈ આચાર્યનો જન્મદિવસ

આજે પૂજારા ટેલિકોમના ઝોનલ ડાયરેક્ટર તેમજ ઝીપોલિ બેંકર્શના ફ્રેન્ચીસ ઓનર અને શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપ જૂનાગઢના ઉપપ્રમુખ આશિષભાઈ આચાર્યનો જન્મ દિવસ છે. આશિષભાઈનું યોગદાન સામાજિક તેમજ જ્ઞાતિ લેવલે…

1 598 599 600 601 602 1,350