Author Abhijeet Upadhyay

Breaking News
0

શ્રી સ્વામીનારાયણ મંદિર જવાહર રોડ જૂનાગઢ તરફથી રૂા.૧પ,૧પ,૧પ૧ની ધનરાશી રામ મંદિર નિર્માણ માટે અર્પણ

જૂનાગઢ સહિત દેશભરમાં રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે લોકો સ્વૈચ્છિક રીતે ધન અર્પણ કરી રહયા છે અને મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સફળ રીતે ચાલી રહયું છે. આ દરમ્યાન જૂનાગઢ…

Breaking News
0

પવનનું જાેર ઘટતાં ઠંડીમાં ઘટાડો : જનજીવનને રાહત

જૂનાગઢ શહેરમાં ૩૧ જાન્યુઆરીનો ગઈકાલનો દિવસ ઠંડીનો આક્રમક દિવસ હતો. તાપમાનનો પારો નીચે ઉતરી જતાં ૬.૭ ડીગ્રી તાપમાન રહયું હતું. જયારે ગિરનાર પર્વતીય વિસ્તારોમાં પણ ૧.૭ ડીગ્રી હાજા ગગડાવતી ઠંડી…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, રેન્જ આઇજી અને એસપીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

જૂનાગઢ જિલ્લામાં ૩૧ જાન્યુઆરી રવિવારના રોજથી કોરોના ફ્રન્ટ વોરીયર્સને કોરોના રસીના ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, રેન્જ આઇજીપી મનિન્દરસિંહ પવાર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ત્રણ દિવસ માટે જિલ્લા પોલીસ વિભાગના કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ આપવાનું શરૂ કરાયું

ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ સિવિલ હોસ્પિટલનાં હેડ ક્વાર્ટર ખાતે ડીવાયએસપી એમ.એમ. પરમારે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ રસીકરણના અભિયાનના બીજા રાઉન્ડનો પ્રારંભ કરાવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા,…

Breaking News
0

ભેસાણમાં એક હજાર ખેડૂતોની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું

ભેસાણમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત બચાવો-દેશ બચાવોનાં નેજા હેઠળ ખેડૂતોનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં ભેસાણ શહેરનાં એક હજાર જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોનાં વિવિધ જટીલ પ્રશ્નો સરકાર સુધી…

Breaking News
0

સુત્રાપાડા તાલુકાના ખેરા ગામે ઘાસ ભરેલા ટ્રેકટરમાં આગ લાગી

સુત્રાપાડા તાલુકાના ખેરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતું ઘાંસ ભરેલું ટ્રેક્ટર વીજ વાયરને અડી જતાં ઘાંસ ભરેલા ટ્રેક્ટરમાં આગ લાગી હતી. પ્રાપ્ત મળતી વિગત મુજબ છગીયા ગામેથી મટાણા ગામના…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં એક લગ્ન પ્રસંગના વરઘોડામાં ફાયરિંગનો વીડિયો વાઇરલ

ગીર સોમનાથ જીલ્લામાં યોજાયેલ એક લગ્ન પ્રસંગના વરઘોડામાં ઉત્સાહમાં આવી ગયેલો એક શખ્સ હવામાં ફાયરિંગ કરતો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયો અંગે જીલ્લાભરમાં થઈ રહેલી…

Breaking News
0

વેરાવળ-પાટણ નગરપાલીકાના સત્તાધારી ભાજપના નગરસેવકે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાની ચુંટણીના પડઘમ વાગી ચુકયા હોવાથી બંન્નેે પક્ષો તૈયારીઓમાં વ્યસત બન્યા છે ત્યારે સત્તાધારી ભાજપ પાર્ટીના વોર્ડ નં.૮ ના નગરસેવકે ખારવા સમાજના ઉપરાંત પોતાના વિસ્તારની પ્રાથમીક સુવિધાના…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે રૂા.૧ કરોડનું દાન કરાયું

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે શનિવારે રાત્રે ધર્મ સભામાં સંતો પધાર્યા હતા. શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલ સંસ્થા તેમજ ગઢપુર, જૂનાગઢ મંદિર તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના સંયુકતમાં અયોધ્યામાં…

Breaking News
0

બે ડોગને યાત્રા કરાવતો જયપુરનો પરીવાર

મનુષ્ય તો ઠીક પ્રાણી પ્રત્યે પણ કેવો લોકોને પ્રેમ હોય છે તેનો કિસ્સો જાેવા મળ્યો હતો. જયપુરનો પરીવાર પોતાના માતા પિતા સમાન બે ડોગ સાથે યાત્રા કરવા નીકળ્યો હતો જે…

1 715 716 717 718 719 1,284