વંથલી તાલુકાના બોડકા ગામનાં બધાભાઈ પોલાભાઈ ભારાઈ (ઉ.વ.૪પ) બાથરૂમમાં ન્હાવા બેઠેલા હોય તે દરમ્યાન ગેસ ગીઝર ફાટતા તેનું મૃત્યુ થયું છે. વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. #saurashtrabhoomi #media…
જૂનાગઢ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન મહેન્દ્રભાઈ પુરોહીતે પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, પીપલાણા ગામનાં મહમદ સોયબ વલીમહમદભાઈ ગીરાચ પુખ્તવયના છે અને જેની સાથે…
જૂનાગઢ જીલ્લા જેલમાં બે દિવસ પહેલા જ ટોયલેટમાંથી મોબાઈલ, ચાર્જર પકડાયા બાદ ગઈકાલે વધુ તલાશી લેતા અહીના બેરેક નંબર પ માંથી એક મોબાઈલ, ચાર્જર અને સીમકાર્ડ મળી આવ્યું હતું. જૂનાગઢ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૩ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની પેટાચૂંટણી ગઈકાલે શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ હતી. વોર્ડ નં.૬ માં ભાજપ-કોંગ્રેસ- આપ અને એનસીપી અને એક અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. જયારે વોર્ડ નં.૧પમાં ભાજપ…
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ અને વોર્ડ નં. ૧પની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને આવતીકાલે તાલુકા સેવા સદનની પાછળ આવેલી ખેતી નિયામકની કચેરી ખાતે મત ગણતરી કાર્ય હાથ…
યુકે સેવા સમિતીના આર્થિક સહયોગથી શ્રીજી કિડસના સહકારથી જેસીઆઈ જૂનાગઢ દ્વારા જૂનાગઢના અલગ- અલગ સ્લમ વિસ્તારમાં ૧ થી ૩ વર્ષની ઉંમરનાં બાળકોને નવી કપડાની જાેડીનું વિતરણ કરવામાં આવી હતી. આ…