Author Abhijeet Upadhyay

Breaking News
0

ઉના : બોટે જળસમાધી લીધી

ઉના તાલુકાના દરીયાઇ કાંઠે આવેલ સૈયદ રાજપરા બંદર ગામના મધ દરીયામાં બોટનું મશીન ખરાબ થતાં અને અચાનક દરીયાના પાણી બોટમાં ધુસી જતાં બોટ જળસમાધી લીધી હતી. જ્યારે બોટમાં રહેલા તમામ…

Breaking News
0

માંગરોળ લોએજનાં વી.એમ. ચાંડેરા શૈક્ષણિક સંકુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળના લોએજ ખાતે આવેલી શ્રીમતી વી.એમ. ચાંડેરા શૈક્ષણિક સંકુલ ખાતે વી.એમ.ચાંડેરા કોલેજ અને સરદાર પટેલ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજાયેલા…

Breaking News
0

પ્રાસલી આરોગ્ય કર્મચારીઓ સહિત ૩૫ કોરોના ર્વોરિયસને કોવિશિલ્ડ વેકસીન રક્ષિત લીધી

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ॅદૃષ્ઠ સેન્ટર આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સ્ટાફ તથા આશાવર્કર બહેનો સહીત ૩૫ કોરોના ર્વોરિયસ તબીબો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રાંસલી શહેરના કોવિશિલ્ડ વેકસીનથી રક્ષિત કરવામાં…

Breaking News
0

સુત્રાપાડા : ખાંભા ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે આવેલી શ્રી માધવ એકેડેમી સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે યોજાયો હતો. આ તકે શાળાના પ્રમુખ હરસુખભાઈ પરમાર, સંચાલક…

Breaking News
0

ધામળેજ ગામે બંદરની પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ, સાથે શાળામાં વૃક્ષોનું વાવેતર કરાયું

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી ધામળેજ બંદર પ્રાથમિક શાળા ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શિક્ષકોને અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. ગણતંત્ર દિવસ નિમિત્તે સાથે સાથ…

Breaking News
0

ઉનાનાં વાવરડા ગામની સ્કુલમાં ધ્વજવંદન કરાયું

ઉનાના વાવરડા ગામની શાળામાં વિદ્યાર્થીની અંકિતા ટાંચકના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ઉના તાલુકાનાં વાવરડા ગામની માધ્યમિક પ્રાથમિક શાળાનાં સંયુકત ઉપક્રમે ૭રમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે…

Breaking News
0

વેરાવળમાં જલારામ મંદિરે ૨૫ પ્રકારના ૨૫૧ રોટલાનો મનોરથ યોજાયો

વેરાવળમાં મોટી શાકમાર્કેટમાં આવેલ જલારામ મંદિરે ગઈકાલે પોચી પૂનમને લઇ પૂ. જલારામ બાપાને જુદી-જુદી વેરાયટીના રોટલાઓનો મનોરથ કરવામાં આવેલ હતો. મનોરથમાં પૂ. જલારામ બાપાને ૨૫ પ્રકારની જુદી-જુદી વેરાયટીના કુલ ૨૫૧…

Breaking News
0

વેરાવળમાં અસામાજીક પ્રવત્તિ આચરતા ત્રણ શખ્સોને પાસામાં ધકેલતી પોલીસ

વેરાવળમાંથી ગૌવંશ કતલ અને દારૂ જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જુદી-જુદી જેલોમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના લીધે અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં…

Breaking News
0

એચડીએફસી બેંક બિઝનેસ કોરસ્પોન્ડેન્ટ્‌સ માટે ઈએમઆઈ કલેકશન સર્વિસ લોન્ચ કરવા સીએસસી સાથે સહભાગીદારી કરી

એચડીએફસી બેંક તથા ઈલેકટ્રોનીકસ અને આઈટી બાબતોના કેન્દ્રીય મંત્રાલય (Meity) હેઠળના સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (CSC SPV) સીએસસી ઈ-ગવર્નેન્સ સર્વિસીઝ ઈન્ડિયા લી.એ સંયુકતપણે સીએસસી એચડીએફસી બેંકના સમગ્ર દેશના બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ્‌સ માટે…

Breaking News
0

જૂનાગઢનાં બલીયાવાડ ગામેથી રૂા. ર.૬૯ લાખનાં મુદામાલ સાથે ૭ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. કે.ડી. રાઠોડ અને સ્ટાફે બલીયાવાડ ગામે જુગાર અંગે રેડ પાડતાં દીલીપભાઈ વાંક, ઓસમાણભાઈ કોરેજા, વિરજીભાઈ મકવાણા, આમદભાઈ હાલેપોત્રા, અશોકભાઈ ઘેટીયા, ગોરધનભાઈ ડઢાણીયા, અને જીણાભાઈ ઉર્ફે…

1 786 787 788 789 790 1,350