Author Abhijeet Upadhyay

Breaking News
0

દેશના જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરતી આંતરરાજ્ય “સાંસી” ગેંગ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા સમયગાળા દરમ્યાન ચોરી સહિતના ગુનાઓ નોંધાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ એલસીબી પોલીસને વ્યાપક પ્રમાણમાં ચોરી અંગેના ગુના સાથે સંડોવાયેલી…

Breaking News
0

ખંભાળિયા : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે દેવભૂમિ દ્વારકા ભાજપના ઇન્ચાર્જ તરીકે કિરીટસિંહ રાણા અને પ્રદીપભાઈ ખીમાણી નિમાયા

ખંભાળિયા સહિત જિલ્લાના જુદાજુદા સ્થળોએ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લામાં ચૂંટણી ઇન્ચાર્જની નિમુણુંક કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે…

Breaking News
0

ગિરનાર ખાતે બીરાજતા અંબાજી માતાજીનાં મંદિરે પુજન સહિતનાં કાર્યક્રમો

ગરવા ગિરનારની ટોચ ઉપર બીરાજતા જગતજનની માં અંબાજીનાં દર્શને ભાવિકોની પ્રવાહ સતત વધતો રહે છે. આજે વહેલી સવારે અંબાજી માતાજીનાં મંદિરે ભાવભકિત પુર્વક પૂજન-અર્ચન – આરતી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહયા…

Breaking News
0

આજે ખગ્રાસ સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે નહીં

વિશ્વના અમુક દેશો અને પ્રદેશોમાં આજે તા.૧૪-૧પ ડિસેમ્બર, ર૦ર૦ એ ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભૂત અવકાશી નજારો જાેવા મળશે. ચીલી, આર્જેન્ટીના, દક્ષિણ પેસેફીક મહાસાગર, દક્ષિણ એટલાન્ટીકમાં ખગ્રાસ સૂર્યગ્રહણ નિહાળવા મળશે.…

Breaking News
0

જૂનાગઢના સુખપુર રોડ ઉપર જૈમીન પ્લાસ્ટીકમાં આગ ભભૂકી, કોઈ જાનહાનિ નહીં

જૂનાગઢના સાબલપુરથી સુખપુર તરફ જતા રોડ ઉપર આવેલ જૈમીન પ્લાસ્ટિકના કારખાનામાં બપોરના સમયે આગ લાગતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢના સુખપુર રોડ ઉપર જૈમીન પ્લાસ્ટિક…

Breaking News
0

પેથલજીભાઈ એન. ચાવડા આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ નાગદાનભાઇ ચાવડાનો આવતીકાલે જન્મ દિવસ

નખશિખ પ્રામણિક, સરળ સ્વભાવ, બિન-વિવાદાસ્પદ, બક્ષીપંચ સમાજના સર્વાંગી વિકાસ અને હિત માટે હંમેશા તત્પર, શિક્ષણ, આરોગ્ય, કન્યા કેળવણી, ખેડુતનો પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો માટે હંમેશા લડત આપનાર અને રાજકીય તેમજ સામાજીક…

Breaking News
0

દ્વારકા : સેવાનાં ભેખ સાથે શરૂ કરાયું મંગલમ અન્નક્ષેત્ર, દસ વીઘા જમીનમાં થશે નિર્માણ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે આહીર સમાજ દ્વારા વધુ એક સેવાની જ્યોત પ્રગટાવવામાં આવી છે. સંત જીવણનાથ બાપુના કરકમલ હસ્તે મંગલમ અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકા પ્રવેશતાની સાથે જ…

Breaking News
0

૩૩ ચોરેલ મોબાઈલ સાથે બે શખ્સોને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ ડી.એમ. જલુ તથા સ્ટાફને મળેલ બાતમીનાં આધારે જૂનાગઢ બસ સ્ટેશન પાસે બે શખ્સો કાળા કલરનું નંબર વગરનું પ્લસર સાથે…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં વંથલી ગામે મકાન ખાલી કરી નાંખવા બાબતે ધમકી આપ્યાની ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં વંથલી ગામે મકાન ખાલી કરી નાંખવા બાબતે ધમકી આપ્યાની ફરીયાદ પોલીસે દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર આ કામના ફરીયાદી ઉજેફાભાઈ યાકુબભાઈ સોઢા (ઉ.વ.૧૯)…

Breaking News
0

પ્રદુષિત થતી ઉબેણ નદીને બચાવવા માટે ૩૦ ગામનાં ખેડુતોએ ફુંકયું આંદોલનનું રણશીંગુ

જેતપુર ડાઈંગ ઉધોગમાંથી છોડવામાં આવતું કેમીકલ યુકત પાણી ઉબેણ નદીને પ્રદુષિત બનાવી રહી છે. આ નદી જૂનાગઢ જીલ્લાના ૩૦ ગામોમાંથી પસાર થતી હોય તેની આસપાસના ખેત વિસ્તારમાં પ્રદુષિત પાણીથી બંઝર…

1 874 875 876 877 878 1,353