Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ : હેલ્મેટ કાયદાનો અમલ કરાવવા ઉચ્ચ કક્ષાએ રજુઆત

ગુજરાત રાજય સહિત સમગ્ર દેશમાં વાહનચાલકોએ હેલ્મેટ પહેરવી ફરજીયાત છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ સહિત રાજયના કેટલાક શહેરોમાં વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમજ તંત્ર પણ આ અંગે નરમ વલણ…

Breaking News
0

માણાવદર ભાજપ શાસિત પાલિકાનાં સતાધીશો બે દિવસમાં વેરા વધારો ખેંચો નહી તો આંદોલન : એનસીપી પ્રદેશ મહીલા પ્રમુખ રેશ્મા

એનસીપીનાં પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે અખબારી યાદીમાં જણાવેલ છે કે માણાવદર ભાજપ શાસિત પાલિકા કે જેમાં બગાસુ ખાતા સત્તાનું પત્તાશું મળી ગયું છે જે સત્તાનાં મદમાં રાચતા સત્તાધિશો ભાન…

Breaking News
0

વાવાઝોડા, દરીયાઇ વાતાવરણમાં સતત આવતી ઉથલ-પાથલ અને કોરોનાના કારણે માછીમારો બેહાલ

બે સીઝનથી માછીમારી નહીંવત જેવી છતાં સરકારે ડિઝલ ઉપર એકસાઈઝ-વેટનો કમ્મરતોડ વધારો કરતા સાગરખેડુઓ માટે પડયા ઉપર પાટુ જેવી સ્થિતી ઉદભવી છે. વર્ષ ૨૦૧૯-૨૦ ની માછીમારીની બે સીઝન વાવાઝોડા અને…

Breaking News
0

આજે સોમવતી અમાસમાં સોમનાથમાં ભાવિકોનો ઘસારો

આજે સોમવતી અમાસ છે સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમ પાવન દીવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરી, પિતૃતર્પણ કરી પુણ્યનું…

Breaking News
0

કેશોદના સોની વેપારીએ શિક્ષકનાં જુનાં દાગીના લઈ નવ ન આપતાં રૂા. ૯૪ હજારની છેતરપિંડી કર્યાની ફરીયાદ

કેશોદ શહેરમાં આવેલાં અંલકાર એપાર્ટમેન્ટમાં રહેતાં અને માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે શિક્ષક તરીકે નોકરી કરતા કૃષ્ણદાસ ગોકળદાસ ઝાલાવાડીયા એ પોતાની બાજુમાં રહેતાં અને કેશોદના મહેન્દ્રસિંહજી ચોક વિસ્તારમાં સાંઈબાબા જ્વેલર્સ…

Breaking News
0

જૂનાગઢમાં ૭ તોલા સાથે બે લાખની માલમત્તાની થયેલ ચોરી

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા કરીયાણાનાં વેપારીના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. તિજાેરી તોડીને રપ હજાર રોકડ, ૭ તોલા- સોના- ચાંદીના દાગીના મળીને બે લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૮ કેસ નોંધાયા, ૩૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૮ કેસ નોંધાયા હતા અને ૩૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

રાજ્યમાં ઠંડીની મંદ ગતિ સામે જાેર બતાવતો મેઘો : કમોસમી વરસાદથી ખેડૂતો ભારે ચિંતિત

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે જાેરદાર પલટો જાેવા મળી રહ્યો છે. શિયાળામાં જ્યાં હાડ થીજવતી ઠંડી હોવી જાેઈએ ત્યાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વાદળછાયું વાતાવરણ : સોમવારથી ઠંડી વધશે

ગત ગુરૂવારથી જૂનાગઢ સહિત સોરઠ પંથક તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ રહયો છે જેને કારણે ભેજમય વાતાવરણ અને…

Breaking News
0

ખેડૂતોને નુકસાન વળતર આપવાની માંગ કરતી કોંગ્રેસ

રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જ્યારે આગામી બે દિવસ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે રાજ્યના અનેક માર્કેટ યાર્ડોમાં ખુલ્લો પડેલો…

1 875 876 877 878 879 1,353