Author Abhijeet Upadhyay

Breaking News
0

હેપ્પી બર્થડે ‘ચા’ ! વિશ્વના અનેક દેશોમાં થાય છે આંતરરાષ્ટ્રિય ચા દિનની ઉજવણી

વિશ્વના અનેક દેશોમાં ૧૫ ડિસેમ્બરના દિવસને અંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેમાં ભારત,નેપાળ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા સહિત ઘણા દેશો પણ સામેલ છે. જાે કે, શરૂઆત એક એનજીઓએ…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે સોમવતી અમાસ નિમિત્તે પ્રાચીના મોક્ષ પીપળે પાણી રેડતા ભાવિકો

પ્રાચી તીર્થ ખાતે કારતક માસની અમાસ નિમિત્તે પ્રાચીના મોક્ષ પીપળે પૂજા, અર્ચના અને સરસ્વતી કુંડમાં સ્નાન કરી, પીપળાની ૧૦૮ પ્રદિક્ષણા ફરી, મોક્ષ પીપળે પાણી રેડી, પુણ્યનું ભાથું બાંધવા યાત્રાળુઓ ઉમટ્યા…

Breaking News
0

માંગરોળ નજીક આવેલ સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી ખાતે આદીનારાયણ કથા યોજાઈ

માંગરોળ નજીક સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મંદિર શીલના સમુદ્ર કાંઠે આવેલું છે ત્યાં સોમવતી અમાસે આદીનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીજી શ્રી હરિપ્રકાશ તથા સ્વામિ સત્સંગ ભૂષણ શાસ્ત્રીજીના સાનિધ્યમાં શીલના…

Breaking News
0

પ્રોહીબીશનનાં ગુન્હામાં ફરાર બે આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંન્દરસિંહ પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ કાર્યરત…

Breaking News
0

ગૌમાતા રાષ્ટ્રમાતા અને આહીર રેજીમેંટના મુદ્દા સાથે કિસાન આંદોલનને સમર્થનનાં મંડાણ

આહીર એક્તા મંચ ગુજરાતના સ્થાપક અને અખિલ ભારતીય યાદવ મહાસભા(યુવા)-ગુજરાતના પ્રમુખ આહીર અર્જુન આંબલીયા દ્વારા કિસાન આંદોલનને સમર્થન કરવાના સંકેત આપ્યા છે. આહીર અર્જુનભાઇ અને ટીમ દ્વારા દેશના દરેક રાજ્યોના…

Breaking News
0

ગોંડલ : ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ગોંડલના ધારાસભ્યના પુત્ર અને ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહજી જાડેજા(ગણેશભાઈ)નો તા. ૧-૧-૨૦૨૧ના રોજ જન્મદિવસ છે. ગોંડલ યુવા ભાજપમાં અને સૌરાષ્ટ્રના યુવાનોમાં પોતાની આગવી કાર્યશૈલી અને મળતાવડા સ્વભાવના લીધે જ્યોતિરાદિત્યસિંહ નાની…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને ઓળખ કાર્ડ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેતા ચેરેમન કિરીટભાઈ પટેલ

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે કે, શાકભાજી ફળફળાદી સબ યાર્ડમાં પોતાની જણસી વેંચવા આવતા ખેડૂતો માટે બે શેડ (પ્લેટફોર્મ) બનાવાયા છે જેમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદીનું…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ-હાઉસોમાં મિની વેકેશન દરમ્યાન રૂમ બુક કરાવનાર પર્યટકોને ભાડામાં ૧૫ થી ૨૫ ટકા ડીસ્કાઉન્ટ મળશે

કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટા દ્વારા આગામી ૩૧ ડીસેમ્બરના મિની વેકેશનને લઇને મહત્વની જાહેરાત કરી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકના ગેસ્ટહાઉસો અને…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચવા ખેડૂતોએ રજીસ્ટ્રે શન કરાવેલ ૨૧ હજાર અરજીઓ પૈકીની ૬ હજારથી વધુમાં અધુરા ડોકયુમેન્ટ હોવાનું બહાર આવ્યું

સરકારી ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેટશન સમયે ખેડુતોના ખોટા દસ્તાકવેજાે અપલોડ થયા હોવાનું અન્ન નાગરીક પુરવઠા નિગમના ઘ્યાને આવેલ છે. જેથી નિગમના આદેશથી ગીર સોમનાથ જીલ્લામાં રજીસ્ટ્રેશન થયેલા ૨૧…

Breaking News
0

માણાવદરનાં થાનીયાણા ગામે પરિણીતાને મજબુર કરવા અંગે સાસરીયા સામે ફરીયાદ

માણાવદર તાલુકાનાં થાનીયાણા ગામે કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લીધાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે મૃતક પરિણીતાનાં ભાઈએ તેમની બહેનને સાસરીયા તરફથી દુઃખ ત્રાસ મળતો હોવાને કારણે તેણીએ…

1 872 873 874 875 876 1,353