Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકામાં સરકારની લાખો કરોડો રૂપિયાની જમીનોમાં ભૂમાફીયાઓ દ્વારા દબાણો

કહેવાય છેકે સોનાની નગરી દ્વારકા નગરી કહેવાય છે. એમાય દ્વારકા યાત્રાધામ હોય છેલ્લા એક દાયકાથી દ્વારકામાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે. દિવસેને દિવસે યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો ઘસારો વધતો જાય…

Breaking News
0

કેશોદનાં શેરગઢ ગામે સગીર યુવતીનાં મોતની ઘટનામાં ખુનનો ગુનો નોંધો

કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે રહેતાં દેવુભાઈ કાળુભાઇ બાબરીયાની પુત્રી ઈસુબેન (ઉ.વ.૧૬) તારીખ ૨૧/૯/૨૦નાં રોજ ઝેરી પદાર્થ પીવાથી કેશોદ સરકારી દવાખાને અવસાન પામી હતી. મૃતક પુત્રીની અંતિમવિધિ પૂર્ણ કરી ઘરમાં સાફસફાઈ…

Breaking News
0

વંથલી નજીક વોંકળામાંથી યુવાનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો

વંથલી નજીક પાણી ભરેલા વોકળામાંથી ગઈકાલે એક યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ બાદ મૃતક યુવાન મેંદરડાના લિલવા ગામનો હોવાનું ખુલ્યું છે. વંથલી પીએસઆઈ બી.કે. ચાવડાએ જણાવ્યું કે, કણજાથી…

Breaking News
0

સોમનાથ સર્કલ પાસેથી ૬૩ વિદેશી દારૂની બોટલ સાથે રીક્ષા ચાલકને ઝડપી લેવાયો

પ્રભાસપાટણ પોલીસને મળેલ બાતમીના આધારે પીઆઈ જી.એમ.રાઠવાની સુચનાથી સોમનાથ સફારી સર્કલ પાસે પોલીસ સ્ટાફ વોચમાં રહેલ તે દરમ્યાન ઉના તરફથી આવતી રીક્ષા નં.જીજે ૧૧ ટીટી ૧૧૭૭ને રોકી તલાસી લેતા તેમાંથી…

Breaking News
0

જૂનાગઢ પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસમાં ર૪ હથિયારો જપ્ત કરી ૧૩ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો ધરાવનારા સામે કડક કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત હથિયારોની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતોને પગલે જૂનાગઢ રેન્જ આઈજી ડીઆઈજી…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા, ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડી : જનજીવન પ્રભાવિત

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસ થયાં ઠંડીનું જાેર વધ્યું છે. ઠંડીને કારણે રસ્તાઓ રાત્રીના સુમસામ ભાસી રહયા છે. જૂનાગઢ નજીક…

Breaking News
0

જૂનાગઢ : દાતારબાપુની જગ્યામાં ટેલિયા તરીકે સેવા આપનાર મસ્તાનબાપુ જન્નતનશીન : શોકની લાગણી

ઉપલા દાતાર હઝરત જમીયલશા દાતારબાપુની જગ્યામાં વર્ષો સુધી ટેલિયા તરીકે સેવા કરનાર મસ્તાનબાપુ ગઈકાલે જન્નતનશીન થયેલ છે. મસ્તાન બાપુએ ઘણા વર્ષો સુધી દાતારબાપુની જગ્યામાં ટેલિયા તરીકે અવિરત સેવા આપેલ. પહાડ…

Breaking News
0

સોમવાર, સોમવતી અમાસ અને કાર્તીક માસના શુભગ ત્રિવેણ સંગમના દિને સોમનાથ સાંનિધ્યે ભાવિકોએ પુણ્યનું ભાથુ બાંધ્યું

પવિત્ર કાર્તિક માસ, સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમના આજના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમઘાટમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પિત્રુતર્પણ કરી પુણ્યનું ભાથુ…

Breaking News
0

પોરબંદર : માંગરોળના પત્રકાર સાથે પોલીસના મનસ્વી વર્તનના વિરોધમાં પત્રકાર સંઘમાં પ્રવર્તતો રોષ, આવેદનપત્ર પાઠવાયું

પોરબંદર નજીકના નવી બંદર ખાતે ચેકપોસ્ટ ઉપર માંગરોળના પત્રકાર સાથે પોલીસકર્મી દ્વારા કરાયેલા ગેરવર્તન બાબતે માંગરોળ પત્રકાર સંઘે રોષ વ્યક્ત કરી ડીવાયએસપીને આવેદન પાઠવ્યું હતું. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાકર્મીઓએ આવેદન…

1 871 872 873 874 875 1,353