Author Abhijeet Upadhyay

Breaking News
0

વેરાવળમાં પ્રથમવાર એકીસાથે 11 વ્યાજખોરો સામે ગુનો નોંધાયો, સાતની ધરપકડ

વાણંદ યુવકે દુકાન લેવા અને મકાન બનાવવા વ્યાજે લીધેલ 69.50 લાખની સામે 92.50 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી : વ્યાજના વિષચક્રમાં ફસાયેલ યુવકે આત્મહત્યા કરે તે પહેલાં પોલીસ પાસે…

Breaking News
0

નેશનલ પ્રીપેટરી કમિટી ગુજરાતના યુવા સભ્યોએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ તેમજ શિક્ષણમંત્રી(રા. ક.) પ્રફુલભાઈની પાનશેરિયા મુલાકાત કરી 

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુવા પ્રતિભાને કેવી રીતે મોખરે લાવી શકાય તે વિશેના મુદ્દાઓને મંત્રીશ્રીએ આવકાર્યાં નેશનલ પ્રિપેટરી કમિટી ગુજરાતના યુવા સભ્યો તારીખ 11 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના…

Breaking News
0

રાજકોટ જિલ્લામાં સુશાસન દિવસે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ શ્રેણીમાં પસંદ પામેલી ત્રણ કચેરીનું કલેકટરશ્રી પ્રભવ જોશીના હસ્તે સન્માન કરાયું

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી-અધિકારીશ્રીઓ રાજયકક્ષાની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાયા : પ્રથમ ક્રમે નાયબ પશુપાલન નિયામક – ઘનિષ્ઠ સુધારણાની કચેરી, બીજા ક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા ત્રીજા ક્રમે અધિક્ષક ઈજનેર-પી.જી.વી.સી.એલ.શ્રીની કચેરી પસંદગી…

Breaking News
0

સહકારથી સમૃદ્ધિ’ : રાજકોટ જિલ્લામાં વિવિધ સહકારી મંડળીઓને મહાનુભાવોના હસ્તે નોંધણી પ્રમાણપત્ર વિતરણ કરાયું

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દેશમાં નવરચિત ૧૦ હજાર પેક્સના ઉદઘાટનમાં રાજકોટ જિલ્લો પણ જોડાયો કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર કરવા આજે દેશભરમાં…

Breaking News
0

પવિત્ર ધનુર્માસ એવં 223 માં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રીકષ્ટભંનજન દેવને સંગીતનાં વાદ્યો ધરાવાયા

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 26-12-2024ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને…

Breaking News
0

ખંભાળિયાની લોહાણા બોર્ડિંગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો

ખંભાળિયાની દાયકાઓ જૂની આદરપાત્ર શૈક્ષણિક સંસ્થા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તાજેતરમાં અહીં ભણી ગયેલા બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પાંચમા સ્નેહ સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ…

Breaking News
0

શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે લઈશું પશુ, પક્ષીઓની કાળજી

શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે અને દિવસે દિવસે તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શિયાળાની ઠંડીમાં પશુ અને પક્ષીઓનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશુઓ અને…

Breaking News
0

ભાણવડના ચર્ચમાં નાતાલની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ

ભાણવડમાં આવેલા ચર્ચ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલના પર્વ અનુસંધાને પૂજાપાઠ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.      અહીંના ચર્ચને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તેમજ…

Breaking News
0

ખંભાળિયામાં અજગર પ્રજાતિનો વિશાળ સાપ દેખાયો

ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગઈકાલે સાંજે અજગર નીકળતા લોકોના ટોળા એકત્ર થયા હતા. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ…

Breaking News
0

ખંભાળિયા શહેર ભાજપ સંગઠનમાં લાંબા સમય બાદ બ્રહ્મ સમાજને પ્રાધાન્ય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ભાજપ દ્વારા જુદા જુદા મંડલના પ્રમુખની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ તરીકે મિલનભાઈ અજીતભાઈ કિરતસાતાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે…

1 7 8 9 10 11 1,394