Browsing: Breaking News

Breaking News
0

સરકારી અને ખાનગી ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે છ સપ્તાહમાં અહેવાલ આપો

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે ખાનગી અને સરકારી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે વિસ્તૃત અહેવાલ માંગી રાજ્યના તમામ મહાનગરો અને…

Breaking News
0

મેડિકલ-ડેન્ટલ, પેરામેડિકલના વિદ્યાર્થીઓ ચાર હપ્તામાં ફી ભરી શકશે

રાજ્યમાં કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં મેડિકલ, ડેન્ટલ- પેરામેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકારે રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યની મેડિકલ તથા પેરામેડિકલ કોલેજાેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુલાઈ માસમાં ભરવાની…

Breaking News
0

ઘેડ પંથકના ખેડૂતો માટે અર્થિક પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ઘેડ વિસ્તાર તથા અન્ય તાલુકાઓમાં થયેલ અતિભારે વરસાદને પગલે નદીઓમાં આવેલ ભયાનક પૂરથી ખેડૂતોને થયેલી નુકસાની માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી…

Breaking News
0

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષામાં બીજા દિવસે ૧૦ કોપી કેસ થયા

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબકકાની મંગળવારથી શરૂ થયેલ સ્નાતક કક્ષાની સેમ.૬, અનુસ્નાતક કક્ષાની સેમ.ર,૪, એલએલ બી.-એમ.આર.એસ.-એલએલ.એમ. વિગેરેની પરીક્ષામાં બીજા દિવસે બે સેશનમાં કુલ ૧૩૪૬૭ વિદ્યાર્થીઓમાંથી ર૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર…

Breaking News
0

જૂનાગઢ રેન્જ ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત

સાયબર ક્રાઈમને લગતા ગુનાઓ નિવારવા, શોધી કાઢવા જૂનાગઢ રેન્જ ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે જેમાં સાયબર ક્રાઈમને લગતા ગુનાઓ જેવા કે ક્રેડીટ/ડેબીટ ફ્રોડ, ઓનલાઈન જાેબ ફ્રોડ,…

Breaking News
0

સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢ દ્વારા પૂ. પ્રભાકુવરજીની પૂણ્યતિથિ જાેગ

જૂનાગઢનાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘની યાદીમાં જણાવાયું છે કે પૂ. પ્રભાકુવરજી મ.સ.ની પૂણ્યતિથિ નિમિત્તે તા. ર૮-૮-ર૦થી પાંચ દિવસના એકાશણા ઘરે કરવાના છે. વિશ્વ કલ્યાણ તથા રોગમુકત થવા ર૭ લોગસ્સનો, વંદના…

Breaking News
0

જૂનાગઢ શહેરના બિસ્માર રસ્તા બાબતે મનપા તાત્કાલિક કાર્યવાહી કરે : ડો. જગદીશ દવે

જૂનાગઢ શહેરની પ્રજા હાલ કોરોનાની મહામારીમાં પિડાઈ રહી છે ત્યારે જૂનાગઢ શહેરના બિસ્માર માર્ગ પણ લોકોની હાડમારીમાં વધારો કરી રહેલ છે. જૂનાગઢ શહેરના બિસ્માર માર્ગોને કારણે તબીબો ફરજ ઉપર સમયસર…

Breaking News
0

જૂનાગઢમાં ત્રણ મહિલા સહીત સાતને જુગાર રમતા ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં હે.કો. એસ.કે.બેલીમ અને સ્ટાફે ઝાંઝરડારોડ હરીઓમનગર જીવનધારા સોસાયટી ખાતે આવેલા ગીતાબેન હર્ષદભાઈ આચાર્યનાં કબજા ભોગવટાના મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા ગીતાબેન હર્ષદભાઈ, જલ્પાબેન હરેશભાઈ બાબરીયા, ચંદ્રીકાબેન મહેશભાઈ…

Breaking News
0

બિલખા નજીક હડમતીયાનાં રસ્તે આવેલ જમીન સસ્તામાં પડાવી લેવા ધમકી : ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ જીલ્લાનાં બિલખા ખાતે રેલવે સ્ટેશન સામે રહેતા ધનજીભાઈ રત્નાભાઈ ઠુંમરે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીની જમીન જુના હડમતીયાનાં રસ્તે સર્વે નં.૧૬૯ પૈકીની જમીન ખેતીની આવેલી હોય…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં વધુ ર૮ કેસ નોંધાયા, બે દર્દીના મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ સતત નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ ર૮ કેસ કોરોનાના નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેર ૧૪, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩,…