જૂનાગઢમાં નગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ શાસક પક્ષના ટીમ અને શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી અને પદાધિકારીઓ ગઈકાલે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળ્યા હતાં અને જૂનાગઢ શહેરની સમસ્યા,…
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી., બી.એડ. એલ.એલ.બી., એમ.એ., એમ.એસ.સી., એમ.કોમ., એલ.એલ.એમ. સહીતની પરીક્ષાના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવાર તથા બપોર, એમ બે સેશનમાં કુલ ૮૦ કેન્દ્રો…
કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સાથે સામાન્ય જનતાએ માસ્ક પહેર્યા વગર કેશોદ ફુવારા ચોક નજીક કેશોદ મેંદરડા હાઈવે રોડ ઉપર બેસી ગયા હતા. યુથ કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ જે નાના લોકો…
ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ ખાતે દર વર્ષે કેમ્પસમાં ગણેશોત્સવનું આયોજન થતું રહે છે. આ વર્ષે પણ તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ, ૨૦૨૦ દરમ્યાન ખૂબજ ઉત્સાહપૂર્ણ પાંચ દિવસીય ગણેશોત્સવનું આયોજન કરેલ છે.…
જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સીંધી સોસાયટીમાં ઉનેવાળ બ્રહ્મસમાજનાં અગ્રણી સુધીરભાઈ દવે પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તેમનાં નિવાસ સ્થાને ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં સવાર-સાંજ મહાઆરતી, પૂજન સહિત કાર્યક્રમ…
જૂનાગઢના એક નાગરિકે સોમનાથ મહાદેવના દર્શને જતી વખતે હાઇવે ઉપરના મોટા ખાડા અને તેને લીધે થતા અકસ્માત અને તેમાં મોતના બનાવમાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો…
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી પ્રજા કર્મચારીઓ સાથે સીધા સંપર્ક વિના સેવાનો લાભ મેળવી શકે તે માટે મહેસુલી સેવાઓને સરળ, ઝડપી અને ઓનલાઈન કરવાની દિશામાં રાજય સરકારે વધુ એક ડગલું આગળ…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, અસામાજિક તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ…
જૂનાગઢ મહાનગરપાલિકા ના વખાણ ! દિવસે ન થાય તેટલા રાત્રે વધતા જઈ રહયા છે. છેક ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી સુધી મનપા તંત્ર વગોવાઈ ચુકયું છે. તેવી ચર્ચા મનપા વર્તુળમાં ચર્ચાઈ રહેલ…