Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનો મોસ્ટ વોન્ટેડ પુંજા દેવરાજને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

જૂનાગઢ જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ અને છેલ્લા દસ વર્ષથી ખુન, અપહરણ, મારામારી અને પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી પુંજા દેવરાજ રાડાને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ અંગે પોલીસમાંથી મળતી…

Breaking News
0

ચોરવાડનાં ગડુ ગામે અજાણ્યા ભિક્ષુકની હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ : આરોપીની ધરપકડ

જૂનાગઢ જીલ્લાના ચોરવાડના ગડુ ગામે અજાણ્યા ભિક્ષુકની હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને એક શખ્સની ધરપકડ કરી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આજરોજ એલસીબી કચેરી એક…

Breaking News
0

જૂનાગઢ બહુમાળી ભવનમાં ફરજ બજાવતા ૩૦૦થી વધુ કર્મી ઉપર તોળાતું જાેખમ

જૂનાગઢ શહેરનાં સરદાર બાગ નજીક આવેલ બહુમાળી ભવનની બીલ્ડીંગમાં વિવિધ સરકારી ઓફીસો આવેલી છે અને અહીયા ૩૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમજ રોજનાં મોટી સંખ્યામાં અરજદારોની અવર-જવર રહેતી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાડા છ ઈંચ વરસાદ બાદ ઉઘાડ નીકળતા લોકોમાં રાહત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલ સુધી ભાદરવે અષાઢી ઘુંટાયો હતો. આજે સવારે પુરા થતાં ચોવીસ કલાક દરમ્યાન ભાણવડ તાલુકામાં સાડા છ ઈંચ (૧૬૫ મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ (૮૮ મિલીમીટર),…

Breaking News
0

ઘેડ-વિસ્તાર બેટમાં ફેરવાયો, દરીયા જેવો માહોલ

કેશોદ માંગરોળ માણાવદર વંથલી તાલુકા સહીતના ઘેડપંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં અને ઘરોમાં પાણી ઘુસી જતાં અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા…

Breaking News
0

જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પીટલમાં પથરીનું સફળ ઓપરેશન કરાયું

જૂનાગઢની ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં તબીબોની ટીમે એક દર્દીની કીડનીમાંથી પથરીનું જટીલ ગણાતું સફળ ઓપરેશન કરીને દર્દીને રાહત આપી પાર પાડયું હતું. ગઈકાલે ત્રિમૂર્તિ હોસ્પીટલમાં પથરીનું ઓપરેશન (પથરી સાઈઝ ૯.૧…

Breaking News
0

જૂનાગઢમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સામે ગુનો દાખલ કરવા માંગ

હાલ વૈશ્વિક મહામારી કોરોના એ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે ત્યારે લોકોની સુખાકારી સ્વાસ્થ્ય માટે સાવચેતીના પગલાં રૂપે અનેક કડક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે જેનું પાલન કરવું દરેક નાગરિક…

Breaking News
0

જૂનાગઢ : આશાપુરા એપાર્ટમેન્ટમાં ગણેશ મહોત્વસ ઉજવાયો

જૂનાગઢ શહેરનાં સરદારપરા શેરી નં. ૩માં આવેલ આશાપુરા એપાર્ટમેન્ટમાં ગણેશ મહોત્સવની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદાઈથી માસ્ક સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આશાપુરા…

Breaking News
0

દ્વારકામાં મીઠાઈ વિતરણ કરાયું

રઘુવંસી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારકા દ્વારા જરૂરીયાતમંદ કુટુંબીજનો તથા વિધવા બહેનોને રીવારોને ટ્રસ્ટ દ્વારા ઘરે ઘરે આ મીઠાઈ પહોચાડી હતી. આ પ્રસંગે અનુપભાઈ બારાઈ, રસીકભાઈ દાવડા, વિજયભાઈ ભાયાણી, કે.એસ. હિન્ડોચા, ઈશ્વરભાઈ…

Breaking News
0

ચોરવાડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે જલ્પાબેન ચુડાસમાએ સુકાન સંભાળ્યું

ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. પ્રમુખ તરીકે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા તથા ઉપપ્રમુખે વિરાભાઈ સરમણભાઈ વાઢેર સેવા આપતા હતા તેમની અઢી વર્ષની ટ્રમ પુરી થતા ગઈકાલે ચોરવાડ નગરપાલિકાનાં સભા ખંડમાં કોંગ્રેસ…