Browsing: Breaking News

Breaking News
0

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર તંત્રી સંઘની મહત્વની બેઠક યોજાઈ

રાજકોટ સર્કીટ હાઉસ ખાતે વર્ષો જુના પત્રકારોના સંગઠનની એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકમાં સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કાર્યકારી ઉપપ્રમુખ તરીકે નટુભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પત્રકારોનું…

Breaking News
0

માંગરોળમાં ગૌરવ કોપ્લેક્ષમાં ગણપતિ મહોત્સવની સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઉજવણી

જૂનાગઢ જીલ્લાના માંગરોળના ગૌરવ કોપ્લેક્ષમાં ગણપતિ મહોત્સવનું સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઘર આંગણે ઉજવણીના ભાગરૂપે કોમ્પલેક્ષના ઊષાબેન પીઠડીયા, હિતેક્ષાબેન પાણેરી, મંજુલાબેન શાહ, ઉષાબેન આશવાણી, પાયલ બેન પંડયા, ગોસીયા રચીતાબેન સહિતના નાના…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે કોઝવે, નદીના પટમાં અવરજવર નહીં કરવા ડીઝાસ્ટર મેનેજમેન્ટની સૂચના

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે અડધાથી ૩ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવેના ૪ રસ્તા અવરજવર માટે બંધ રાખવામાં આવેલ છે. નદીના પટ, કોઝવે માં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદને પગલે કલેકટર દ્વારા વિવિધ વિભાગોને તાકીદ કરાઈ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેકટર ડો. સૈારભ પારઘી દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ને તાકીદ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ…

Breaking News
0

ગુજરાતનાં ખરાબ રસ્તાઓ અંગે હાઈકોર્ટમાં રજુઆત કરતા એડવોકેટ પ્રતિકભાઈ જે. રાવલ

છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત રાજયમાં મોટા પ્રમાણમાં રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ચુકેલ છે જેના કારણે સમગ્ર રાજયની પ્રજા ત્રાહીમામ પોકારી ચુકેલ છે. ખરાબ રસ્તાઓ બાબતે ઘણા લોકો દ્વારા અવાર-નવાર…

Breaking News
0

આજ તા.૨૫ નાં રાશનકાર્ડના છેલ્લા આંકડા ૯ અને ૦ માટે નિઃશુલ્ક અનાજ વિતરણ

જૂનાગઢ જિલ્લાના મધ્યમવર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોંખા વિનામૂલ્યે વિતરણ કરવામાંઆવી રહયું છે. આજ તા.૨૫ ના રોજ રાશનકાર્ડના છેલ્લા નંબર ૯ અને ૦ હોય તેમને…

Breaking News
0

એસ.ટી. કર્મચારીઓનાં પડતર પ્રશ્નો માટે કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત

એસ.ટી. કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે કે એસ.ટી. નિગમનાં કર્મચારીઓનાં જુદા-જુદા પડતર પ્રશ્નો માટે એસ.ટી. કર્મચારી મહામંડળ અમદાવાદનાં આગેવાનો દ્વારા નિગમનાં મેનેજીંગ ડાયરેકટરને રજૂઆત કરવામાં આવેલ…

Breaking News
0

માંગરોળ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મો. હુસેન ઝાલા ઉપપ્રમુખ તરીકે ભાજપના મનોજ વિઠ્ઠલાણીની બિનહરીફ વરણી

માંગરોળ નગરપાલીકામાં ભાજપ કોંગ્રેસની ભાગીદારીથી સોમવારે નવી બોડીની રચના કરવામાં આવી. કેશોદ પ્રાંત અધિકારી રેખાબેન સરવૈયાના નેતૃત્વમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં કોંગ્રેસના ૧૦, ભાજપના ૧૪ અને ૭ અપક્ષો…

Breaking News
0

સોરઠમાંથી પ૭ શખ્સો જુગાર રમતા ઝડપાયા

જૂનાગઢ જીલ્લામાં જુગારની બદીને નાથવા પોલીસે લાલઆંખ કરી કુલ પ૭ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધેલ છે. વિસાવદર વિસાવદર તાલુકાનાં હસાનપુર ગામે વિસાવદરનાં પો.કો. રણવીરસિંહ જૈતાભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ…

Breaking News
0

જૂનાગઢમાં ઉંચા વ્યાજે નાણાં આપી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની પાંચ સામે ફરિયાદ

જૂનાગઢનાં સરદારબાગ પાછળ ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા સાજીદભાઈ મહમહહુશેન હાલા (ઉ.વ.૪ર) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૧-૩-ર૦ર૦ કલાક ૧ર થી તા.ર૪-૮-ર૦ર૦ કલાક ર૦ દરમ્યાન બનેલા બનાવ અંગે ફરિયાદમાં…