જૂનાગઢ જીલ્લાનાં બીલખા ખાતે બીલનાથ શેરીમાં રહેતા નટવરલાલ રાવચંદભાઈ દેસાઈ મોઢવણીક (ઉ.વ.૭ર) ભારે વરસાદનાં કારણે મકાનની છત કાટમાળ પડવાથી તેની નીચે દબાઈ જવાના કારણે તેમનો સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.…
જૂનાગઢ સહિત જીલ્લામાં કોરોનાના કેસોનું આક્રમણ સતત વધી રહયું છે. ગઈકાલે રવિવારનાં દિવસે સાંજનાં ૪ વાગ્યા સુધીમાં જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા જે માહિતી મળી છે કોરોના વધુ ર૭કેસો નોંધાયા છે.…
માણાવદર શહેર તથા ગ્રામ્ય પંથકમાં ગઈકાલે પાંચ ઈંચ તેમજ માણાવદર ગ્રામ્ય પંથકમાં ૮ ઈંચ વરસાદ પડી જવાનાં કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. જયાં નજર કરો ત્યાં પાણી પાણી…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલે રવિવાર અને ઋષિપાંચમના દિવસે મેઘરાજાની સતત મેઘ વર્ષા રહી હતી. આમ તો રક્ષાબંધન પર્વથી સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની સુકુનવંતી સવારી આવી પહોંચી હતી. શ્રાવણમાં સતત…
જૂનાગઢના સાબલપુર ચોકડી પાસે તાલુકા પોલીસ સ્ટેશન સામે હાઈવે ઉપર એક વૃક્ષ ધારાશાયી થતાં તેની નીચે બે વાહનો દબાયા હતા. જાે કે કોઈ જાનહાનિ થઈ નહોતી. વૃક્ષો હાઈવે ઉપર ધરાશાયી…
જૂનાગઢની મધ્યમાં ઓવરફલો થઈ રહેલા નરસિંહ સરોવરનાં પાણીમાં ગાય પડી જતા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ સરોવર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફલો…
જૂનાગઢમાં અનરાધાર વરસાદને પગલે જોષીપરા અંડરબ્રિજમાં કાર અને ટ્રક ફસાયા હતા. જાે કે, કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. ભારે વરસાદથી જોષીપરાનો અન્ડર બ્રિજ સ્વિમિંગ પૂલ બની ગયો…
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ગઈકાલે રવિવારે ૧ થી ૬ ઇંચ જેટલા વરસાદની સાર્વત્રીક મેઘમહેરના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો જીલ્લાના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે નદીઓ…