હાલ ચોમાસાની સીઝન ચાલું થઈ ગઈ છે ત્યારે ડાયેટીશીયન પૂજા કગથરાએ આહાર વિષે જાણકારી આપતા જણાવ્યું છે કે, વરસાદમાં ગરમા-ગરમ ચા, ભજીયા અને પકોડા એક બીજાનાં પુરક છે. ત્યારે વર્ષામાં…
જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી અને તેની પાસેથી પૈસાની માંગણી કરી અને રોકડ તેમજ મોબાઈલ સહિતનાં મુદ્દામાલની લુંટ કર્યાનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત…
જૂનાગઢનાં ગોધાવાવની પાટી ખાતે રહેતાં લક્ષ્મણભાઈ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.પ૬)ને શ્વાસની બિમારી હોય અને તેમને એટેક આવી જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia…
મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ નથુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેનેડીપુર ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૦ શખ્સોને કુલ રૂા.૬૭રર૦નાં મુદ્દામાલ સાથે…
કેશોદ તાલુકાનાં બામણાસા ઘેડ ખાતે રહેતાં ઈન્દ્રેશભાઈ અરજણભાઈ વડીયાતરએ પોલીસમાં આ કામનાં આરોપી હિરેનભાઈ રમેશભાઈ ઓસાડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી ઈન્દ્રેશભાઈ તથા આરોપી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું ચિત્ર વધુને વધુ ગંભીર બની રહ્યું છે. અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના થઈને કુલ મૃત્યુ આંક ૧૩ એ પહોંચ્યો છે. આ ચિંતાજનક પરિસ્થિતિમાં લોકોને…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં જુન-જુલાઈ માસમાં કોરોનાનાં કેસોનો રાફડો ફાટ્યો છે અને રાજાની કુંવરીની માફક દિવસે ન વધે એટલા રાત્રે કેસો વધી રહ્યાં છે. ત્યારે આનો ઉપાય શું ? તેવો…
હાલની વર્તમાન સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે જેમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે અને કોરોના પોઝિટિવ દર્દી બની ગયા છે તેમાંથી ઘણા ખરા કોરોના દર્દીઓનું…
કોરોના મહામારીનાં સમયમાં લોકોની સુરક્ષા અને જનઆરોગ્ય સ્વસ્થ રહે તે માટેનાં મહત્તમ પ્રયાસોનાં ભાગરૂપે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર કોવિડ-૧૯નું જાહેરનામું જીલ્લા કલેકટરશ્રી દ્વારા સમયાંતરે બહાર પાડવામાં…
જૂનાગઢ શહેરનાં તળાવ દરવાજા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રાત્રીનાં સમયે લુંટનો બનાવ બનવા પામેલ હતો અને જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી આ દરમ્યાન રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી…