કેશોદ ખાતે રહેતાં જયેશભાઈ રમેશભાઈ પરમાર ગત તા.રપ-૬-ર૦નાં રાત્રીનાં આઠેક વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ લઈને કેશોદથી જેટકો કંપનીમાં કામ કરવા જતા હતા ત્યારે મોટરસાયકલ આગળ અચાનક આખલો આડો ઉતરતા મોટરસાયકલ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું કાળચક્ર ફરી વળેલ હોય તેમ દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહેલ છે. કોરોનાના કેસમાં સતત થઈ રહેલો વધારો લોકોની ચિંતામાં વધારો કરી રહેલ છે…
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના આતંકભર્યા માહોલમાં જે રીતે કેસોનો વધારો થઈ રહયો છે તેને લઈને સમગ્ર દેશ અને વિશ્વના દેશોમાં પણ ચિંતાગ્રસ્ત સ્થિતી છે અને આ સ્થિતી જાન્યુઆરી માસથી સતત…
જાેરદાર પવન ફૂંકાતો હોય અને અચાનક ધોધમાર વરસાદ તૂટી પડે, લાઈટો ગુલ થાય અને આકાશમાં મેઘ ગર્જના સાથે વિજળીના ચમકારા અને કડાકા ભડાકા થતા હોય અને વરસાદ ગાજતો હોય તેવા…
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલ સુદામા પાર્ક સ્થિત બીએપીએસ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ હોલમાં આગ લાગતાં મંદિરનો મોટો હિસ્સો બળીને ખાક થઈ ગયેલ છે. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું…
ઉનાના ભાચા ગામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૯ વર્ષની કુંવારી યુવતીએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, છેલ્લા ૩ વરસથી રાત્રીના સમયે તેનો બાપ બધાભાઇ દુદાભાઇ (ઉ.૩પ, રહે. ભાચા…
ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ સાંનિઘ્યે રૂા.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્ર બિલ્ડીંગનું ગઈકાલે ગાંઘીનગર મુકામેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લુું મુકયું હતું. આ તકે મુખ્યમંત્રી…