Browsing: Breaking News

Breaking News
0

રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થશે

તા.ર૬મી શુક્રવારે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ…

Breaking News
0

જૂનાગઢની આર.એસ. કાલરિયા સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં બાળકો ઈન્ટરનેશનલ અંગ્રેજી ઓલિમ્પિયાડમાં ઝળકયાં

જૂનાગઢ સ્થિત પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. એસ. કાલરિયા પ્રાયમરી સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૮ નાં કુલ ૧૦૫ બાળકોએ ૈંઈર્ં (ઈન્ટરનેશનલ અંગ્રેજી ઓલિમ્પિયાડ)ની સ્પર્ધામાં ગત તા. ૨૬મી…

Breaking News
0

પડાણામાં રિલાયન્સ દ્વારા જિર્ણોદ્ધાર કરાયેલા રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૨ જાન્યુઆરીએ યોજાશે

શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ધામધુમથી થશે ઉજવણી જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦-૨૧-૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા…

Breaking News
0

મીઠાપુરમાં ચમત્કારી હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

સમસ્ત સનાતની હિન્દુ માટે એક ઐતિહાસિક ક્ષણ છે જેનો આનંદ અને ઉત્સાહ સમગ્ર ભારતમાં જાેવા મળશે. ભગવાન શ્રી રામના પરમભક્ત એવા મીઠાપુર તાતા કંપનીના મેઈન ગેટની સામે બિરાજમાન શ્રી ચમત્કારી…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ તથા જનરલ ચેક કપ કેમ્પ યોજાયો

પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના દાતા…

Breaking News
0

ટોબરા ગામે નુતન વર્ષ ૨૦૨૪નું ખોડલધામ સમિતિ દ્વારા ભવ્ય, સુંદર સ્નેહમિલન, વન ભોજનનો કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે તાલાળા તાલુકાના સમાજના વરિષ્ઠ આગેવાન અને તાલુકાનું ગૌરવ એવા દામજી બાપા સાવલિયા, તાલુકા કન્વીનર નિતેશભાઈ ઘાડીયા, હરસુખભાઈ પટોડીયા, નંદલાલભાઈ રાદડિયા, પોપટ બાપા તળાવીય સાથે સમગ્ર તાલુકાના ખોડલધામ ગ્રામ્ય…

Breaking News
0

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા સુપ્રસિદ્ધ અભિનેત્રી સુશ્રી રવિના ટંડન

પુત્રી સાથે સુશ્રી રવિના ટંડને સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી મહાદેવને શીશ નમાવ્યું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને ફિલ્મ અભિનેત્રી સુશ્રી રવિના ટંડન પોતાના પુત્રી સાથે આવેલ હતા. તેઓએ…

Breaking News
0

જૂનાગઢમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીની તંત્ર દ્વારા પૂરજોશમાં કરાતી પૂર્વ તૈયારીઓ

જૂનાગઢ રોશનીથી જળહળી ઉઠશે : રંગબેરંગી લાઈટિંગ સહિતની કરાતી કામગીરી : રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ : કલેકટર અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની કરાઈ રહેલી પૂર્વ તૈયારીઓ પ્રજાસત્તાક…

Breaking News
0

જૂનાગઢમાં ગાડીને ઓવરટેક કરવા પ્રશ્ને યુવાનને માર માર્યો

જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક રાજેશભાઈ કાનાબાર(ઉ.વ.ર૧) નામનો યુવાનો રાત્રે ઝાંસીની રાણીના પૂતળાથી આગળ ઝાંઝરડા રોડ ઉપર સ્કુટી લઈને નીકળ્યો હતો ત્યારે ગરનાળા પાસે પહોંચતા…

Breaking News
0

૭૫માં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે જૂનાગઢમાં આગામી તા.ર૩મી જાન્યુઆરીએ મેઘાણી વંદના કાર્યક્રમ અંતર્ગત કસુંબલ ડાયરાનું આયોજન

ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરિસિંહ સોલંકી, પંકજ ભટ્ટ રમઝટ બોલાવશે ૭૫માં પ્રજાસત્તાક દિવસની જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ને મંગળવાર સાંજે ૫ઃ૩૦…

1 42 43 44 45 46 1,270