Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢના ‘અકિલા’ના બ્યુરોચીફ વિનુભાઇ જાેષીનો આજે જન્મદિન

છેલ્લા ૨૧ વર્ષથી અકિલા પરિવાર સાથે જાેડાયેલ જૂનાગઢના અગ્રણી પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જાેષીના લઘુબંધુ અકિલાના જૂનાગઢ જિલ્લાના બ્યુરો ચીવિનુભાઇ જાેષીનો આજે ૧ ફેબ્રુઆરીના રોજ ત્રેપનમો જન્મ દિવસ છે. રાષ્ટ્રપતિ એવોર્ડ…

Breaking News
0

જૂનાગઢ મનપાના બહુ ગવાયેલા કમિશ્નર રાજેશ તન્નાની આખરે બદલી : ડો. ઓમપ્રકાશ મુકાયા

જૂનાગઢ શહેરમાં જલ પ્રલયની બનેલી ઘટના અને ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આંખ આડા કાન કરી પ્રજા વિકાસના કોઈ કામોમાં કંઈ ઉકાળી ન શકનાર કમિશ્નરને બદલાવાયા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર રાજેશ તન્નાની…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ ર૦ર૪-રપનું ૯ લાખની પુરાંત વાળુ રૂા.૯૬૭.પ૭ કરોડનું બજેટ રજુ

કમિશ્નરે રજુ કરેલા બજેટમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સુધારા-વધારા કરી જનરલ બોર્ડમાં મુકાશે જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ ર૦ર૪-રપનું ૯ લાખની પુરાંત વાળું ૯૬૭.પ૭ કરોડનું બજેટ રજુ થયું છે. કમિશ્નરને આ બજેટ સ્થાયી…

Breaking News
0

જૂનાગઢમાં લગ્નપ્રસંગમાં રૂા.૧૦.પપ લાખના દાગીનાની થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લેવાયો જૂનાગઢમાં લગ્ન પ્રસંગે આવેલ રાજકોટના કારખાનેદારની પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડીને એક શખ્સે રૂા.૧૦.પપ લાખની કિંમતના રપ તોલાના સોનાના દાગીના…

Breaking News
0

નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે દર ગુરૂવારે વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ

વર્ષ ૨૦૧૩થી નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા, સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષ, પહેલા માળે, જૂનાગઢ સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર…

Breaking News
0

પૂજ્ય ગાંધીજીના સંદેશને આત્મસાત કરીએ, તેમના વિચારોને જનમાનસ સુધી પહોંચાડીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ : શ્રી આચાર્ય દેવવ્રતજી

ગાંધી નિર્વાણ દિવસે કોચરબ આશ્રમના પ્રાંગણમાં ગાંધી પદયાત્રાનું સમાપન અને આંતરરાષ્ટ્રીય વિડિયો સ્પીચ સ્પર્ધાનો શુભારંભ : સર્વધર્મ પ્રાર્થનાઓ યંત્રવત્‌ ગાઈ નાખીએ એટલું પૂરતું નથી, આ પ્રાર્થનાના એકેએક શબ્દો આપણા જીવનનો…

Breaking News
0

પ્રાચી તીર્થની કે.કે. મોરી સ્કૂલમાં ખેલ મહાકુંભ અંતર્ગત હેન્ડબોલ રમત યોજાઈ

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલા કે.કે. મોરી સ્કૂલમાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ રમતનંુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગીર-સોમનાથજિલ્લાના હેન્ડબોલ રમત ખેલાડીઓએ ભાગ લીધો હતો. અલગ-અલગ…

Breaking News
0

વેરાવળ ભાલપરાના ઈસમને ચેક રિટર્ન કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બે વર્ષનો કેદની સજા ફરમાવી

આરોપી ચુકાદા સમયે હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરંટ પણ ઇસ્યુ કરાયું વેરાવળમાં મિત્રને પિતાના અવસાન સમયે અંતિમવિધી માટે નાણાંની જરૂરીયાતમાં મદદરૂપ થનાર મિત્રને નાણાં પરત ન કરનાર ઈસમને વેરાવળ…

Breaking News
0

ખંભાળિયામાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી ઊતરી આવેલી ઝાંકળથી હાઈવે પરના વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં પણ ધુમ્મસના કારણે…

Breaking News
0

ખંભાળિયામાં આયુર્વેદિક ઔષધાલયનો પુનઃ પ્રારંભ

ખંભાળિયામાં આવેલા જલારામ બાપાના મંદિર ખાતે આયુર્વેદિક ઔષધાલયનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. અહિં દર રવિવારે સાંજે ૪ થી ૬ સુધી કાર્યરત રહેનારા આ ઔષધાલયમાં આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર હેત મશરૂ…

1 41 42 43 44 45 1,275