Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જવાનોને પ્રમાણીકતા અને ખંતથી ફરજ બજાવવાનાં શપથ લેવડાવ્યા

તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં ભરતી કરવામાં આવેલ ગ્રામ રક્ષક દળ(જીઆરડી)ના જવાનોની તાલીમ શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલોસ વડા રવિ તેજા…

Breaking News
0

હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં જાણીતા પાર્શ્વગાયીકા અનુરાધા પૌડવાલ અંબાજી માતાજીનાં દર્શને

હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં જાણીતાં પાર્શ્વગાયીકા તેમજ સંખ્યાબંધ હિટ હિન્દી ફિલ્મોનાં ગીતોમાં પોતાનો સુરીલો કંઠ આપનારા તેમજ ધાર્મિક અને ભકિત ગીતો તેમજ ભકિતસભર ભજનોમાં પણ પોતાનાં અનોખા કંઠ દ્વારા એક ભકિતમય…

Breaking News
0

કાતિલ ઠંડી : જૂનાગઢનું ૯.૬ અને ગિરનાર પર્વતનું ૪.૬ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ટાઢાટબુકલા જેવું વાતાવરણ છવાયું છે અને આખો દિવસ ઠંડકનો અનુભવ થાય છે. મોડી રાત્રી તેમજ વહેલી સવારે વધારે ઠંડી લાગે છે. દરમ્યાન છેલ્લા ર૦ દિવસથી અતિશય ઠંડીને…

Breaking News
0

દ્વારકાના કલ્યાણપુરની ગૌશાળામાં નિરણના જથ્થામાં આગ લાગતાં દોડધામ

દ્વારકાના કલ્યાણપુરમાં ગૌશાળામાં નીરણના જથ્થામાં સોમવારે સાંજે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની જાણ થતાં દ્વારકા નગરપાલિકાની…

Breaking News
0

જીવનનાં અંતિમ શ્વાસ સુધી લડત આપી અને વિરગતી પામેલા સ્વ. લાખાભાઈ પરમારને અગ્રણીઓ દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ

દલીત સમાજનાં વરિષ્ઠ અગ્રણી, લડાકુ નેતા અને આમ સમાજનાં પ્રશ્ને સતત જાગૃત અને મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારે જૂનાગઢનાં આંબેડકર નગર વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન ચલાવી…

Breaking News
0

માંગરોળમાં બીલાડીનાં બે બચ્ચાનાં મોત, એકને બચાવાયું

માંગરોળ પીપલ્સ બેંકની બાજુમાં ગઈકાલે વહેલી સવારે પ્લાસ્ટિકના પેક ઝબલામાં આંખો પણ ન ખુલી હોય તેવી સ્થિતિમાં કોઈ ત્રણ બિલાડીના બચ્ચા ફેંકી ગયું હતું. સ્થાનિક લોકો તેમજ જીવદયા પ્રેમી હિતેષભાઇ…

Breaking News
0

સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોનાં મહેનતાણામાં ૮૦ ટકા સુધીનો વધારો કરાયો, ખુશીનો માહોલ

પ્રવાસી શિક્ષકોનાં મહેનતાણામાં છ વર્ષે રૂા.ર૧૦થી લઈને રૂા.૩૬૦ સુધીનો વધારો કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. ર૦૧પમાં પ્રવાસી શિક્ષક પધ્ધતિ અમલમાં આવ્યા બાદ મહેનતાણામાં કોઈ ફેરફાર કરાયો ન હતો,…

Breaking News
0

સીએનજીના ભાવમાં વધારો થતા કિંમત ૬૭.૫૯ પહોંચી

એક તરફ મોંઘવારીમાં ઘટાડો કરવાની માંગ ઉઠી રહી છે તો બીજી તરફ રોજબરોજની ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા લોકોની કમર આર્થિક રીતે તૂટી રહી છે. આવામાં હવે સીએનજીના…

Breaking News
0

ઓમિક્રોનનું પરિણામ એકવારમાં નથી મળતું : ઓમિક્રોનના મોટાભાગના દર્દીએ બે વખત ટેસ્ટ કરાવવો પડ્યો

સોમવારે વડોદરામાં અને રવિવારે અમદાવાદમાં નોંધાયેલા કેસમાં શું સામાન્ય હતું? દર્દીઓના ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા પરંતુ ત્રીજી વખત રિપોર્ટ થતાં તેઓ કોવિડ-૧૯થી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની ૩૩૬ ગ્રામ પંચાયતમાં ૭૩.૨૦ ટકા અને પેટાચુંટણીમાં ૬૦.૫૩ ટકા મતદાન નોંધાયું

જૂનાગઢ સહીત રાજયભરમાં ૧૦ હજારથી પણ વધારે ગ્રામ પંચાયતોની ચુંટણીઓનું મતદાન યોજવામાં આવ્યું હતું. જૂનાગઢ જીલ્લામાં પણ ગઈકાલે એકાદ-બે ફરીયાદો બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ચુંટણી દરમ્યાન કોઈપણ…

1 562 563 564 565 566 1,336