Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આવતીકાલે સરપંચ પદ માટે ૮૯૧ ઉમેદવારો મેદાનમાં

જૂનાગઢ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયું છે. ૪૧ર પૈકી ૬ર ગ્રામ પંચાયત સમરસ થતા આવતીકાલ તા. ૧૯ ડીસે.ને રવિવારે સવારથી સાંજ સુધી ૩૩૮ ગ્રામ પંચાયતની ચુંટણી…

Breaking News
0

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રનું વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું

જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા સેરિમોનિયલ પરેડ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દત્ત જયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગુરૂ દત્તાત્રેય ભગવાનની જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. માગસર સુદ પુનમ અને શનિવારનાં આજનાં દિવસે દત્ત જયંતિનું પાવન પર્વ છે. ભગવાન ગુરૂ દત્તાત્રેય બ્રહ્મા,…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સબબ પોલીસનો સજ્જડ અને ચૂસ્ત બંદોબસ્ત

જૂનાગઢ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે લોકો ર્નિભય પણે ચૂંટણીના લોકપર્વમાં ભાગ લઈ શકે તે માટે, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની…

Breaking News
0

જૂનાગઢમાં ઉર્જા બચત અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ

ગુજરાત રાજયમાં વિજ સલામતી અને ઉર્જા બચત સપ્તાહ ઉજવવામાં આવી રહેલ છે તે અંતર્ગત આજે જૂનાગઢ શહેરમાં ઉર્જા બચત અંતર્ગત જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે જૂનાગઢ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી : આગેવાનોએ કરી રજૂઆત

પશ્ચિમ રેલવે મુંબઇના જનરલ મેનેજર આલોક કંસલ રાજકોટ- સોમનાથ રેલવેના વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવ્યા હતા. તેમણે જૂનાગઢ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. અહિં તેમણે વૃક્ષારોપણ કર્યું હતું તેમજ રેલવે…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલનો આવતીકાલે જન્મ દિવસ

જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલનો આવતીકાલ તા. ૧૯ ડીસેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. મુળ વિસાવદરના અને વ્યવસાયે બિલ્ડર અને ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિનાં પ્રમુખ, અખિલ ગુજરાત પ્રજાપતિ સમાજનાં ઉપાધ્યક્ષ, સામાજીક,…

Breaking News
0

જૂનાગઢમાંથી પોકેટ કોપ એપ્લીકેશનનાં માધ્યમથી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટીએ વણ શોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન…

Breaking News
0

ઉના શહેરમાં રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા શ્રી જલારામ પદયાત્રા રંગેચંગે નીકળશે

ઉના શહેર તેમજ તાલુકામાં જલારામ ભક્તો, રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ પદયાત્રા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં યુવા વર્ગોને  સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રઘુવંશી સહિયર ગ્રુપ…

Breaking News
0

મંગળવારે જૂનાગઢમાં ૧૩ કલાક ૧૧ મિનિટ પ સેકન્ડની સોૈથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે

મંગળવાર તા.ર૧ ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર૩.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટુંકા ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ…

1 564 565 566 567 568 1,336