Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ બાર એસોસીએશનની ચુંટણીમાં પ્રમુખ તરીકે ભાવેશ ઝીંઝુવાડીયા અને ઉપપ્રમુખ તરીકે જયદેવ જાેષી અને બાબુલાલ ઠેસીયા ચુંટાયા

જૂનાગઢ બાર એસોસીએશનની ચુંટણીને લઈને વકીલ મિત્રોમાં ભારે ઉત્સાહ સર્જાયો હતો. આ ચુંટણીનું કાર્ય સંપન્ન થયા બાદ ગઈકાલે મત ગણતરી કાર્ય હાથ ધરાયું હતું. અને નવા વર્ષ માટેની પ્રમુખ-ઉપપ્રમુખ સહીતની…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાનાં પિખોર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખોટું મતદાન કરવા પ્રશ્ને હુમલો : સામ સામી ફરીયાદ

ગઈકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો હતો જાે કે, કયાંક મારમારી કે હુમલાનાં બન્યા હતા જાે કે એકંદરે શાંતિ જળવાઈ હતી. દરમ્યાન માળીયા હાટીના તાલુકાના પિખોર ગામે ખોટું મતદાન…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠમાં હજુ બે દિવસ કોલ્ડવેવ જેવી સ્થિતિ રહેશે

જૂનાગઢ શહેરમાં શનિવારથી કોલ્ડવેવની શરૂઆત થઇ છે. શનિવારે લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠંડીથી રીતસરના ધ્રુજી ઉઠ્‌યા હતા. દરમ્યાન હજુ પણ ૨ દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેનાર હોય,…

Breaking News
0

જૂનાગઢમાં વધુ એક પરિવારને વ્યાજખોરની ચુંગાલમાંથી મુકત કરાવતી પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના…

Breaking News
0

જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં એક જ દિવસમાં વરૂના વધુ ૧૦ બચ્ચાનો જન્મ : ખુશીનો માહોલ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂના વધુ ૧૦ બચ્ચાનો જન્મ થયો છે. આ સાથે એક વર્ષમાં રેકર્ડ બ્રેક ૨૧ બચ્ચાનો જન્મ થયો હોય, કુલ વરૂની સંખ્યા ૬૦એ પહોંચી છે. હજુ પણ ૩…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં જગન્નાથપુરીના શંકરાચાર્ય નિશ્વલાનંદ સરસ્વતી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ધર્મસભા

યાત્રાધામ દ્વારકામાં રાજાધિરાજ દ્વારકાધીશ ભગવાન બિરાજમાન છે અને શંકરાચાર્યજી પીઠ શારદા પીઠથી સનાતન ધર્મધુરાની આહલેક અવિરત છે. તે નગરીમાં શનિવારના સાંજે જગન્નાથપુરીના શંકરાચાર્યજીના સાનિધ્યમાં ધર્મ સભા યોજાઈ હતી. જે સનાતન…

Breaking News
0

અમદાવાદમાં રખડતા પશુ મુકનારા પાસેથી બમણા દરે વહીવટીચાર્જ-નિભાવ ખર્ચ વસુલવા દરખાસ્ત

અમદાવાદમાં રસ્તા ઉપર રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા હાઈકોર્ટ દ્વારા મ્યુનિ. તંત્રને આપવામાં આવેલા ઠપકા બાદ રોડ ઉપર રખડતા પશુઓ મુકનારા પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરવા કવાયત શરૂ કરાઈ છે.…

Breaking News
0

બેટ-દ્વારકા અને ઓખા વચ્ચે સમુદ્રમાં બનતા સિગ્નેચર બ્રીજમાં લાગી આગ

ઓખા બેટ-દ્વારકા વચ્ચે બનતો સિગ્નેચર બ્રિજનાં મોટા ટાવરમાં આગ લાગી હતી. અંદાજે ૧૦૦૦ કરોડની કિંમતનો આ પુલ ૨૦૨૩ સુધીમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. આ પુલનું કામ ખુબ ગતિમાં…

Breaking News
0

જૂનાગઢમાં પેપર લીક મુદ્દે કોંગ્રેસએ હલ્લાબોલ સાથે દેખાવો કર્યા

તાજેતરમાં પેપર લીક થવાનાં મુદ્દે ફરી એકવાર હોબાળો મચ્યો છે અને એક તકે તો સાચું શું અને ખોટું શું તે બાબતે અનેક અવઢવ રહેલી છે. જાેકે, વિદ્યાર્થીઓની ન્યાયી માંગણી છે…

Breaking News
0

‘યોગ ભગાડે રોગ’:  જૂનાગઢની યોગ શિબિરનો ‘તંદુરસ્ત’ નજારો

જૂનાગઢ જીલ્લામાં તા. ૧૭-૧ર-ર૧ થી તા. ૧૯-૧ર-ર૧ સુધી સવારનાં ૬ થી ૮ કલાક સુધી રાજય યોગ બોર્ડનાં ચેરમેન શિશપાલજીનાં સંચાલનમાં યોગ શિબિરનું આયોજન થયું છે. ત્યારે જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સટીનાં…

1 563 564 565 566 567 1,336