Browsing: Breaking News

Breaking News
0

મેંદરડા : પુલવામાનાં શહિદોને શ્રધ્ધ્ધાંજલી અપાઈ

મેંદરડા મન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અને પુલવામાનાં શહીદ જવાનોને મેંદરડાનાં આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

વસંતનો વૈભવ ! ઉત્સાહ અને ઉમંગનો સમન્વય

વસંત ઋતુ એટલે વસન્તિ અસ્મિન સુખાની, જેમાં બધા સુખેથી રહે તે ઋતુકાળ. વસંત પંચમી અને સમગ્ર વસંત ઋતુમાં પ્રકૃતિ નવપલ્લવિત બને છે. આજનું યુવાધન પણ આ પર્વનું મહત્વ સમજે છે.…

Breaking News
0

જૂનાગઢ : બાળકોએ રામ મંદિર નિર્માણમાં પોતાની બચત અર્પણ કરી

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે ૩ વર્ષના ભાઈ અને ૫ વર્ષની બહેન દ્વારા માટીના ગલ્લામાં એકઠી થયેલી બચત અર્પણ કરેલ હતી. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના કારસેવક અને શિશુકાળથી સંઘના…

Breaking News
0

જૂનાગઢ : માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર ખાતે વિવિધ સ્પર્ધા યોજાઈ

માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્ર, નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. અને…

Breaking News
0

મુખ્યમંત્રીશ્રીના સ્વાસ્થ્ય માટે અંબા માતાજીને પ્રાર્થના કરાય

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબીયત લથડી છે અને સારવાર લઈ રહયા છે ત્યારે ગરવા ગિરનાર ખાતે બિરાજતા જગત જનની માં અંબાજી મંદિર ખાતે મોટા પીરબાવા તનસુખગીરીબાપુએ મુખ્યમંત્રીશ્રી તુરંત સ્વસ્થ બની…

Breaking News
0

કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજનો આજે જન્મ દિવસ

ગુજરાતની પ્રજાને કથામૃતનું પાન કરાવનાર રામચંદ્ર કેશવદેવ ડોંગરેનો જન્મ ૧૫-૨-૧૯૨૬ એટલે કે સવંત ૧૯૮૨ના ફાગણ સુદ ત્રીજના રોજ વડોદરામાં થયો હતો. તેમનું મૂળ નામ રામચંદ્ર ડોંગરે તથા પિતાનું નામ કેશવ…

Breaking News
0

માનખેત્રા ખાતે વાડી વિસ્તારના ઊંડા કૂવામાં પડેલી બિલાડીને બચાવાઈ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે વાડી વિસ્તારમાં લગભગ ૪૦ ફુટ જેટલા ઉંડા કુવામાં બિલાડી પડી જતા ડો. હાર્દિકભાઈ કરમટા દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતા તાત્કાલિક શીલના કાર્યકર સતીષભાઇ…

Breaking News
0

ગોસા(ઘેડ) ગામે આઈશ્રી લીરબાઈ માતાજીની જગ્યામાં મહાબીજની રંગેચંગે ઉજવણી

પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે આઈશ્રી લીરબાઈ માતાજી અને રામદેવપીરની જગ્યામાં મહાસુદ બીજની ઉજવણી નિમિતે તા.૧૩ અને ૧૪ ફેબુઆરી ૨૦૨૧ના રોજ બાબા રામદેવપીરના બાર પ્રહર પાટોત્સવના સામૈયા વાજતે ગાજતે કાઢવામાં આવ્યા…

Breaking News
0

જેતપુરનાં અમરનગર ગામે જૂની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા

સૌરાષ્ટ્રના જેતપુરમાં પ્રેમનો દિવસ વેલેન્ટાઇન્સ ડે લોહિયાળ બન્યો છે. સમગ્ર દુનિયા પ્રેમનો દિવસ ઊજવી રહી હતી ત્યારે જેતપુરના અમરનગરમાં લોહિયાળ જંગ ખેલાયો છે. અહીંયા એક યુવકની ર્નિમમ હત્યા કરી નાખવામાં…

Breaking News
0

આજથી વાહનોમાં ફાસ્ટેગ ફરજીયાત, જાે નહીં હોય તો બમણો ટોલ ટેકસ ભરવો પડશે

દેશભરના ટોલ પ્લાઝા ઉપર આજ ૧૫ ફેબ્રુઆરીથી ફક્ત ફાસ્ટેગથી ટોલ ટેક્સની ચુકવણી કરવામાં આવનાર છે. જાે તમારા વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો વાહનોથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. માર્ગ પરિવહન…

1 677 678 679 680 681 1,259