Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસે વૃદ્ધ માતાઓને બેરોમીટર અર્પણ કરાયા

સત્યમ સેવા યુવક મંડળ અને તાલુકા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના પ્રસંગે ૧૦ વૃધ્ધ મહિલાઓ ઓને બેરોમીટર આપવામાં આવેલ તેમજ આર્થિક રીતે નબળા વર્ગની ૧૦૦ મહિલાઓને…

Breaking News
0

જૂનાગઢ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ધોબી સમાજની દિકરીના લગ્ન સંપન્ન

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢ તા.૭/૩/ર૦૨૧ રવિવારના રોજ ધોબી સમાજની બે દીકરી માનસીબેન રાઠોડ અને સંગીતાબેન સોલંકીને કરિયાવર આપી બંન્નેના લગ્ન કરાવી આપેલ. આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ…

Breaking News
0

માંગરોળ પાસે ત્રિપલ અકસ્માતમાં પિતા-પુત્રનાં કરૂણ મોત

માંગરોળ નજીક શારદાગ્રામ પાસે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાઈકમાં સવાર પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં સારવાર માટે જૂનાગઢ રિફર કરાયેલા પિતાએ પણ રસ્તામાં દમ તોડી દીધો હતો.…

Breaking News
0

જેતપુર-ધોરાજી રોડ ઉપર પ્લાસ્ટીકના કારખાનામાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

ધોરાજી-જેતપુર રોડ ઉપર રીલાયન્સ પેટ્રોલપંપની સામે આગેલ જયેશ ભીખાભાઈ બગસરીયા (ઉ.વ. ૪ર, રહે.ધોરાજી, મુળ રહે.હરીયાસણ, જામકંડોરણા)ના પ્લાસ્ટીકના કારખાનામાં પીઆઈ એચ.એ.જાડેજા અને સ્ટાફે દરોડો પાડી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૮ર, કિંમત…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ શહેરના તમામ નાના-મોટા તમામ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા અને સવારથી રાત સુધી હર… હર… મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતા. જૂનાગઢ શહેરમાં…

Breaking News
0

શિવરાત્રીનાં પાવન પર્વે મોતીબાગનાં પીકઅપસ્ટેન્ડ ખાતે જનતા માટે ઓનલાઈન બુકીંગ અને મુસાફર પાસની સુવિધાનો પ્રારંભ

જૂનાગઢ શહેરમાં મોતીબાગ ખાતે આવેલા એસટીનાં પીકઅપ સ્ટેન્ડ ઉપરથી ગઈકાલે શિવરાત્રીનાં પાવન પર્વે મુસાફર જનતાની સુવિધા માટે ઓનલાઈન બુકીંગ તથા મુસાફર પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેને લઈને મુસાફર…

Breaking News
0

ગુજરાતમાં સીનીયર સીટીઝન્સની સુરક્ષાને ધ્યાને લઈને રાજય પોલીસ વડાએ આપી સુચના

સમાજમાં એવા ઘણા વરિષ્ઠ નાગરિકો હોય છે જેમનાં સંતાનો એમની સાથે ન રહેતા હોય અને પરિણામે વરિષ્ઠ નાગરિક અથવા એક દંપતિ એકલા રહેતા હોય છે. આવા નાગરિકો ઘણી વખત ગુનેગારો…

Breaking News
0

કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ ૧૬ માર્ચ, ર૦ર૧નાં રોજ ખૂલશે

ટેકનોપેક રિપોર્ટ મુજબ, ૩૧ માર્ચ ર૦ર૦ સુધી આવકને આધારે ભારતમાં સોૈથી મોટી જ્વેલરી કંપનીઓ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિમિટેડ(કંપની)નાં રૂા.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઈકિવટી શેરનો આઈપીઓ(ઈનિશિયલ પબ્લિક ઓફર) ૧૬…

Breaking News
0

ભવનાથ તીર્થક્ષેત્રમાં સંતોની બેઠકમાં અયોગ્ય વર્તનનની ઘટનાથી સાધુ સમાજ ખફા

જૂનાગઢનાં ભવનાથ તીર્થક્ષેત્રમાં આ વર્ષે કોરોનાકાળને લઈ પ્રજાની ગેરહાજરી વચ્ચે સાધુ-સંતોના સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મેળો તા.૧૧ ફેબ્રુઆરીને ગુરૂવારે સંપન્ન થયો હતો. જાે કે આ મેળા દરમ્યાન સાધુ-સંતોની ગરીમાને હાનિ પહોંચાડતી એક…

Breaking News
0

કેશોદ ચોકડી નજીકથી ૨૪ હજાર લીટર બાયો ડીઝલ સાથે પકડાયેલા ચાલકે વટાણા વેરી નાખ્યાં, રાજકોટના શખ્સનું નામ ખુલ્યું

રાજકોટ શહેર-જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ધમધમી રહેલા બાયોડીઝલના ગેરકાયદે પંપ ઉપર દરોડા પાડવામાં પોલીસ અને કલેક્ટર તંત્ર લાજ કાઢી રહ્યું છે. રોજ લાખો લીટર બાયોડીઝલના વેચાણના કારણે ડીઝલનું વેચાણ…

1 700 701 702 703 704 1,330