Browsing: Breaking News

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન પ.પ ડિગ્રી

જૂનાગઢ ખાતે આજે સવારે લઘુતમ તાપમાન ૧૦.પ ડિગ્રી નોંધાયું હતું જેના પરિણામે સમગ્ર વિસ્તર ઠંડોગાર થઈ ગયો હતો. આજની તિવ્ર ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેતાં ઠંડીની તિવ્રતા…

Breaking News
0

દ્વારકાની આગ લાગી એ આદિત્ય હોસ્પિટલ લાંબા સમયથી ગેરકાયદેસર ધમધમતી હતી !

દ્વારકામાં જુની નગરપાલિકા પાસે ગીચ વિસ્તારમાં આવેલ દેવભૂમિ મેડીકલ અને પૃથ્વીરાજસિંહ ચોહાણની આદિત્ય હોસ્પિટલમાં અગિયાર દિવસ પહેલા ભયંકર આગ લાગેલ હતી. ત્યારે ગીચ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ…

Breaking News
0

ડો. ડબાવાલા દર રવિવારે ઓનલાઈન વ્યસનમુકિત અંગે માર્ગદર્શન આપશે

ગુજરાત રાજયનાં વ્યસનમુકિત પુરસ્કર્તા ડો. એ.જે. ડબાવાલા દર રવિવારે સવારનાં ૧૦ થી ૧ મો. ૮૧૪૦પ ર૬૩૪૯ ઉપર ઓનલાઈન કોઈપણ વ્યસન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપશે. જે લોકો વ્યસન છોડવામાં મુશ્કેલી અનુભવતા…

Breaking News
0

વેરાવળથી વીરપુર સુધીની પદયાત્રાનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળથી વિરપુર સુધીની પદયાત્રાનું આયોજન આગામી તા.૨૫, ૨૬, ૨૭ ડીસેમ્બરના રોજ કરવામાં આવેલ છે. જયારે આ વખતે કોરોના મહામારી હોવાથી સરકારની ગાઇડ લાઇન મુજબ…

Breaking News
0

વેરાવળ : વેવાઇને હાથ ઉછીના આપેલ રૂા. ૯૨ લાખ પરત માંગતા ફડાકા ઝીંકયા !

વેરાવળ તાલુકાના સુપાસી ગામે રહેતા ખેડુતએ રૂા.૯ર લાખની રકમ તેમના તાલાળા તાબાના પીપળવા ગામે રહેતા વેવાઇને હાથ ઉછીના આપેલ હતા. જે રકમ પરત માંગણી કરેલ જેનું મનદુઃખ રાખી વેવાઇએ ફડાકાવાળી…

Breaking News
0

સોમવારે આકાશમાં ગુરૂ-શનિની યુતિનો નજારો સાથે સૌથી લાંબી રાત્રી

વિશ્વના લોકોને વર્ષ ર૦ર૦ અનેક પ્રકારે યાદ રહેશે જેમાં તા. ર૧-૧ર-ર૦ર૦ના રોજ બે ખગોળીય ઘટના બનવાની છે તેમાં લોકો લાંબામાં લાંબી રાત્રીનો અનુભવ  કરશે. આ જ દિવસે આકાશમાં ગુરૂ-શનિ યુતિનો…

Breaking News
0

જૂનાગઢ : પંચહાટડી, હવેલી ગલી, માગનાથ રોડ ઉપર મહિલાઓ માટે શૌચાલય, યુરિનલ બનાવવા લોકમાંગણી

જૂનાગઢ શહેરના માંગનાથ રોડ, હવેલી ગલી, પંચહાટડી સહિતના વિસ્તારમાં મહિલાઓ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં આવતી હોય છે. આ વિસ્તારમાં યુરિનલ, શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હોય જૂનાગઢ મહાનગરપાલિકા અથવા દાતાઓના…

Breaking News
0

જૂનાગઢમાં યુવાનને ધોકા વડે માર માર્યો

જૂનાગઢમાં ઉપરકોટની રાંગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સિકંદર અલીભાઈ રવનાને શબીર ઉર્ફે ફુગો સલીમભાઈ ગામેતીએ ધોકા વડે માર મારી બંને પગ તથા ડાબા હાથમાં ઈજા પહોંચાડી હતી. આ…

Breaking News
0

જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં પાર્કિંગમાંથી બાઈકની ચોરી

સુત્રાપાડા પંથકનાં પ્રશ્નાવાડા ગામનાં વિજયભાઈ વરજાંગભાઈ પરમાર જૂનાગઢ હોસ્પિટલે આવેલા અને પોતાનું બાઈક નં.જીજે-૧૧-એસસી- ૦૮પ૯ હોસ્પિટલનાં પાર્કિંગમાં રાખેલ અને ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.…

Breaking News
0

જૂનાગઢમાં મકાનમાંથી માલમતાની ચોરી, ફરીયાદ

જૂનાગઢનાં મધુરમ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બલરામ મુળદાસ ગોંડલીયાના મકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને કબાટની તિજાેરીમાંથી સોનાની વિંટી, ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂા.૧૯,૧૦૦નાં મુદામાલની ચોરી કરી જતા આ…

1 855 856 857 858 859 1,327