Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢથી વેરાવળ રિવોલ્વર અને તમંચો આપવા જતા પરપ્રાંતિયને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢથી એસટીમાં જતો પરપ્રાંતિય ઈસમને એસઓજીએ વંથલી પોસ બસ રોકાવી રિવોલ્વર, તમંચો અને બે કાર્ટિસ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર એક…

Breaking News
0

જૂનાગઢના ટીંબાવાડીમાં એમએસસીના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના અરજણભાઈ બચુભાઈ બાંભણીયાના ૩ સંતાનો પૈકી પુત્રી વિભાબેન(ઉ.વ.રપ) જૂનાગઢ મહાનગરપાલિકામાં કેમિસ્ટ તરીકે નોકરી કરે છે અને નાનો પુત્ર ભાર્ગવ(ઉ.વ.ર૩) જૂનાગઢમાં ગ્રીનસીટી ખાતેની ખાનગી કોલેજમાં એમએસસીનો અભ્યાસ…

Breaking News
0

જૂનાગઢ : પ૦,૦૦૦ ઉછીના આપ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

જૂનાગઢના એક યુવાનને મામાજી સસરા સહિત ૪ ઈસમોએ રૂપીયા પ૦,૦૦૦ ઉછીના આપ તેમ કહીને હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આ બનાવની વિગતો એવી છે કે, શહેરના રામદેવપરા વિસ્તારમાં રહેતા…

Breaking News
0

કેશોદમાં શ્રીલંકા-પાકિસ્તાનની વનડે ક્રિકેટ મેચ ઉપર રમાતા જુગાર અંગે ૧૮ સામે કાર્યવાહી

વિશ્વ કપ-ર૦ર૩ની શ્રીલંકા-પાકિસ્તાનની વન ડે ક્રિકેટ મેચ ઉપર રમાતો જુગાર અંગે પોલીસે દરોડો પાડી અને કાર્યવાહી કરી કુલ ૧૮ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચ…

Breaking News
0

મેંદરડા : અજાણ્યા વાહને મોટરસાઈકલને હડફેટે લેતા એકનું મૃત્યું

કેશોદ તાલુકાના નોંધણવાવ ગામે રહેતા શૈલેષભાઈ ભીમાભાઈ ચુડાસમા(ઉ.વ.ર૧)એ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, બરવાડા પુરસાથ પેટ્રોલપંપ પાસે વંથલી-મેંદરડા રોડ ઉપર સર્જાયેલા અકસ્માતના બનાવ અંગે જણાવ્યું…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : છ સામે કાર્યવાહી

જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે મધુરમ કામનાથનગર-૧, રામદેવજી મહારાજના મંદિર વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા છ મહિલાઓને કુલ રૂા.૧૧,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ…

Breaking News
0

જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલયનું “પ્રાચીન રાસ ગરબા હરિફાઈ”માં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર સાથે ઝળહળતું પરિણામ

જૂનાગઢ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટની અંધ દીકરીઓ એ પ્રાચીન રાસ ગરબા હરિફાઈમાં પુર્વ તૈયારી અને આત્મવિશ્વાસના સહારે રાજ્ય કક્ષાએ સંસ્થાનું નામ રોશન કર્યું છે. ઓલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ રાસ ગરબા હરિફાઈ ભુજ…

Breaking News
0

પ્રભાવ લગ્નમ દ્વારા ૨૦૨૩ના રજીસ્ટ્રડે મેમ્બર માટે ગેટ ટુ ગેધરનું આયોજન સંપન્ન

ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શનની નીચે પ્રભાવ વેવિશાળ માહિતી કેન્દ્ર છેલ્લા ૩૦ વર્ષથી જૂનાગઢ મુકામે કાર્યરત છે. પ્રભાવ લગ્નમની એપ્લિકેશનમાં કોઈપણ રઘુવંશી પોતાની વિગત ફ્રીમાં મુકાવી શકે છે. તારીખ ૮-૧૦-૨૦૨૩ના રોજ રજીસ્ટાર્ટ…

Breaking News
0

ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં આહીર વૃદ્ધનું મૃત્યું : દંપતિ ખંડિત થતા અરેરાટી

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગતસાંજે પૂર ઝડપે જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે આ માર્ગ ઉપર મોટરસાયકલ ઉપર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા બાઈક સવાર આહિર વૃદ્ધનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢની સિવીલ હોસ્પિટલની આરોગ્ય સેવા વ્યવસ્થિત કરવા નવનિયુકત સુપ્રીટેન્ડન્ટ બહ્મભટ્ટના પ્રયાસો

સિવીલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેમના સગાઓને કડવા અનુભવો થતા હોવાની ફરિયાદ બાદ ધરખમ ફેરફારો : ખાનગી દવાખાનામાં રવિવારે રજા હોય એટલે દર્દી સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં આવે પરંતુ ત્યાં પણ…

1 95 96 97 98 99 1,264