Browsing: Breaking News

Breaking News
0

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પારસધામ ગિરનારના આંગણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે યોજાયો આંખ અને દાંતના રોગોનો નિઃશુલ્ક સારવાર કેમ્પ

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરૂણા ભાવનાથી દેશ- પરદેશના અનેક ક્ષેત્રોમાં હજારો- લાખો જરૂરિયાતમંદ, લાચાર અને દુઃખી જીવો માટે જીવદયા અને માનવતાના અનેક પ્રકારના સત્કાર્યો દ્વારા સહુને શાતા-…

Breaking News
0

જૂનાગઢનાં આર્ટીસ્ટ રજનીકાંત અગ્રાવતના પ્રદર્શનો યોજાયા

જૂનાગઢનાં જાણીતા ચિત્રકાર અને રંગોળી આર્ટીસ્ટ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રજનીકાંત અગ્રાવતના ચિત્રોનું પ્રદર્શન રવીશંકર રાવલ કલા ભવન અમદાવાદ અને દર્પણ આર્ટ ગેલેરી પુણે મહારાષ્ટ્રમાં યોજાયું હતું. ગુજરાત લલીત કલા એકેડેમીના…

Breaking News
0

ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા.૩૧ ઓક્ટોબર સુધી લંબાવાઈ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યમાં અત્યાર સુધીમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો અને સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતોએ નોંધણી કરાવી : ટેકાના ભાવે ખરીદી તા.૨૧-૧૦-૨૦૨૩થી શરૂ કરાશે : વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિ મંત્રીએ અનુરોધ…

Breaking News
0

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ ગાંધીનગર ખાતે સંપન્ન

SECI દ્વારા ગુજરાતમાં ઓક્ટોબર-૨૦૨૪ સુધીમાં સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરાશે : સોલાર પાવર પ્લાન્ટની સ્થાપનાથી રાજ્યમાં રૂ.૩૫૦૦ કરોડના રોકાણની સંભાવના : ગુજરાત સરકાર આગામી ૨૫ વર્ષ સુધી માત્ર રૂ. ૨.૫૭…

Breaking News
0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માં આદ્ય શક્તિની આરતી કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આઈએએસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહીને ભક્તિભાવપૂર્વક માં આદ્ય શક્તિની આરતી કરી હતી તેમજ ગરબા નિહાળ્યા હતા. એસોસિએશનના પ્રમુખ શર્મિલ રાજકુમારે મુખ્યમંત્રીનું…

Breaking News
0

તાલાળામાં ગાંજા સાથે એક શખ્સને ઝડપી લેતી ગીર સોમનાથ એસઓજી

તાલાળા સર્કલ પીઆઈ એમ.યુ.મસી સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે બોરવાવ ગામે રેઈડ કરી ભીમજી નારણ ચાવડા, કોળી (ઉ.વ.૩૮) રહે.બોરવાવ વાળાને માદર પદાર્થ ગાંજાે ૭ કિલો કિ.રૂા.૭૦ હજાર તેમજ…

Breaking News
0

વેરાવળ ટાવર ચોક પોલીસ ચોકીનું રેન્જ આઈજીના હસ્તે લોકાર્પણ

ગીર સોમનાથના વેરાવળ શહેરની મધ્યે આવેલ ટાવર ચોક પોલીસ પોલીસ ચોકીનું નવીનીકરણ પુર્ણ થતા રેન્જ આઈજી નિલેશ જાજડીયાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું. ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પ્રથમ…

Breaking News
0

કેશોદ એસ.ટી.બસ સ્ટેશન ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

કેશોદ એસ.ટી.બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભાજપ સંગઠન તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ બારીયા, કેશોદ શહેર સંગઠન પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જૈતાભાઈ સીસોદીયા, એસ.ટી. ડેપો મેનેજર મનસુખભાઈ, એટીઆઇ હમીરભાઈ,…

Breaking News
0

ખંભાળિયા સહિત જિલ્લાના ફાર્માસિસ્ટો દ્વારા અન્યાય અંગે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ

“એકને ગોળ બીજાને ખોળ” હેશટેગ સાથે અંદાજિત ૨૦,૦૦૦ થી પણ વધુ ટ્‌વીટ કરી દેવભૂમિ દ્વારકા તથા રાજ્યના ફાર્માસિસ્ટે તેમની સાથે થતા અન્યાયની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.છેલ્લા આશરે…

Breaking News
0

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટે છાત્રાલય ખાતે રાસ ગરબા યોજાયા

આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીનો તાજેતરમાં પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી લોહાણા કન્યા છાત્રાલય તથા રઘુવંશી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે છાત્રાલયની બાળાઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં…

1 97 98 99 100 101 1,270