જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…
કોરોનાના કહેર વચ્ચે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે આગામી તા.૧૪થી વધુ આગળ લોકડાઉન ચાલશે કે નહીં ? આર્થિક બાબતોના જાણકારોના મતે હવે વધુ લોકડાઉન ભારતને કંગાળ કરી દેશે. આર્થિક…
જૂનાગઢ શહેરમાં વસ્તા ખાસ કરીને મધ્યમવર્ગીય પરીવારોની આજે કફોડી હાલત બની છે. એક તરફ વેપાર, ધંધા, રોજગાર બંધ છે તો પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આજે કડકડતી મોંઘવારીનાં…
માખીયાળા પાસે એક રીક્ષા પલ્ટી મારી જતા ૧૬ વર્ષનાં તરૂણનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે રીક્ષા ચાલક સહીત ત્રણને સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવતા ૭૦ વર્ષનાં એક…
વેરાવળ-પાટણ જોડીયા શહેરમાં નગરપાલીકા દ્વારા વર્તમાન લોકડાઉનની પરીસ્થિતીમાં પણ નિયમીત એકાંતરા કલોરીનેશન કરી પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉન જાહેર કરાયેલ હોય ત્યારે લોકોને દરેક…
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં કોરોનાના પ્રથમ પોઝીટીવ આવેલા ૬૫ વર્ષીય દર્દીના ફોલોપ રીપોર્ટ માટે નમુના લેવામાં આવેલ જે ગઈકાલે નેગેટીવ આવેલ હતો. જયારે તેમના પત્નીનો પણ ફોલોપ રીપોર્ટ કરાયેલ જે…
પરશુરામ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ કીટનું જરૂરીયાતમંદ લોકોને અનાજ કરીયાણા, સાબુનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કીટના મુખ્ય દાતા વિમળાબેન સુરેશભાઈ પ્રભુ વિધવા છે અને એકલા જછે. તેમણે આ એક સુંદર…
જૂનાગઢ શહેરમાં આવેલાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળનાં કાર્યકતાઓ દ્વારા જરૂરીયાતમંદોને માટે ફુડપેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ગુંદી, ગાંઠીયા સહિતની ચીજવસ્તુનું ૧૭ હજારથી વધારે ફુડ પેકેટો તૈયાર કરી અને…
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર…