સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઘણી કામગીરી થઈ રહી છે. તાજેતરમાં કોરોના બિમારીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદિક પધ્ધતિ અસરકારક થતી હોવાનું જણાયું છે. આ પરિસ્થિતિમાં સણોસરામાં આયુર્વેદિક…
વેરાવળમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા રાષ્ટ્ર બચાવો અભિયાન સંદર્ભે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા વેરાવળ શહેરની બજારોમાં પત્રિકા વિતરણ કરવામાં આવેલ હતું તેમજ વીરગતિ પામેલ જવાનોને પુષ્પો અર્પણ કરી અને દિપ…
જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ માયનોરીટી ડીપાર્ટમેન્ટનાં પ્રમુખ શકીલ અહેમદ મુન્શીએ જીલ્લા પોલીસ વડાને આપેલા આવેદનમાં જણાવેલ છે કે ગત તા.૧૭-૬-ર૦ર૦નાં રોજ જૂનાગઢ જીલ્લા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા પેટ્રોલ, ડીઝલ…
ગુજરાત સરકારે ટેકસમાં વધારો ઝીંકી દેતા પેટ્રોલ અને ડિઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે ત્યારે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસ સહીતના ઈંધણનો ભાવ ઘટાડવાની માંગણી સાથે ભેંસાણ તાલુકા કોંગ્રેસે આંદોલનાત્મક કાર્યક્રમો…
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં બળજબરીથી રૂ.પ.રપ લાખ કઢાવવા માટે ગાળો આપી ફરીયાદીનાં ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.…
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં ટ્રક માસીક ભાડેથી ચલાવવા લઈ અને બાદમાં વહેંચી નાંખતા આ બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ…
કેશોદનાં ચાંદીગઢનાં પાટીયા નજીક રહેતાં રાહુલભાઈ વિનુભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી મરણજનાર જીતેશભાઈ મનોજભાઈ વાઘેલા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદ મનોજભાઈ બટુકભાઈ…