Monthly Archives: June, 2020

Breaking News
0

બાલાગામની સીમ વિસ્તાર અને કાલસારી ગામે જુગાર દરોડા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અને સ્ટાફે બાલાગામ સીમ વિસ્તારમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૬ શખ્સોને કુલ રૂ.૧૬ર૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ…

Breaking News
0

દેશનાં ઈતિહાસમાં પ્રથમવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ

દેશનાં તાજેતરનાં ઈતિહાસમાં એવું પ્રથમવાર બન્યું છે કે, ભારતમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું હોય, છેલ્લા ૧૭ દિવસથી ભારતમાં સતત પેટ્રોલ – ડીઝલનાં ભાવ વધી રહયા છે. ગઈકાલે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં પ૯ કોરોના પોઝિટીવ, ૪પ ડિસ્ચાર્જ, એકટિવ કેસોની સંખ્યા ૧૩

કોરોનાનાં કહેર વચ્ચે આજે ભારત અને વિશ્વનાં દેશો જીવન બચાવવાની કવાયતમાં આરોગ્ય વિષયક પગલાં અને તકેદારીનાં પગલાં સર્વત્ર લેવાઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ સતત કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. ૩૩…

Breaking News
0

વરાપ નીકળશે તો જૂનાગઢ શહેરનાં રસ્તાઓને યુધ્ધનાં ધોરણે ડામરથી મઢી આપીશું : મનપા કમિશ્નર તુષાર સુમેરા

જૂનાગઢ શહેરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે મુખ્ય-મુખ્ય રસ્તા ઉપર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને જેનાં કારણે મોટા-પાયે રસ્તાઓમાં ખોદકામ થયાં છે. કામગીરી પૂર્ણ થયા બાદ પણ હજુ…

Breaking News
0

‘મે આઈ કમ ઈન?’ કહીને દરવાજા ખટખટાવે અને જા સાવચેત ન રહીએ તો રોગ ‘ઘર’માં ઘુસી જાય!

માણસ જીવનમાં જયારે જયારે અસાવધાની પુર્વક વર્તતો હોય છે ત્યારે તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે અને એટલા માટે તો કહેવાયું છે કે, સાવચેતી છે તોજ જીવન છે.…

Breaking News
0

આવક વગર ખાનગી શાળાઓ બંધ કરવાની દહેશત શિક્ષણમંત્રી સમક્ષ વ્યકત કરતું ગુજરાત સંચાલક મહામંડળ

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

Breaking News
0

રાજુભાઈ શાહનું દુઃખદ અવસાન

સમકાલીનનાં પ્રણેતા અને તંત્રી રાજુભાઈ શાહનું તા. ર૩-૬-ર૦નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા ઉઠમણું, પ્રાર્થનાસભા, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમના આત્માની શાંતિ અર્થે સૌને ઘરેથી…

Breaking News
0

ખંભાળિયા : ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઈમરજન્સી ૧૦૮ દ્વારા તાજેતરમાં વિશ્વ યોગ દિવસના અનુસંધાને લોકોને પોતાની માનસીક અને શારીરીક તંદુરસ્તી માટે રોજીંદા જીવનમાં યોગાસન કરવા જોઈએ અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ તે…

Breaking News
0

ઢંઢેરો પીટયા વગર નિઃસ્વાર્થ સેવા કરતા ભકતજનો

મનનાં રથને માણસાઇની યાત્રા તરફ હાંકીએ એજ સાચી રથયાત્રા, ટુકડો ત્યાં હરી ઢુકડોના મંત્રને સાકર કરનાર પુજ્ય જલારામ બાપાનાં ધર્મના બહેન અને વેવાણની જગ્યા કોટડાપીઠામાં કાલે અષાઢી બીજની ઉજવણી આ…

Breaking News
0

કાથરોટા ગામે હવેલી ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવાયો

જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે વૈષ્ણવ હવેલી ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે ઠાકોરજી રથમાં બિરાજયા હતા. ઉલ્લેખનિય છે કે રથયાત્રાનો પાવન અવસર હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ ધરાવે છે.…

1 10 11 12 13 14 51