Monthly Archives: June, 2020

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં માસ્ક નહીં પહેરનાર સામે રૂ. રપ હજારનો દંડ વસુલતી પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર…

Breaking News
0

કોરોનાને કારણે મૃત્યું પામેલા પોલીસમેનને જૂનાગઢમાં શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત રાજ્યના સુરત શહેર પોલીસ દળમાં મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. મગનભાઈ રણછોડભાઈ બારીયાનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે તા. ૧૪-૬-૨૦નાં રોજ સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી…

Breaking News
0

મોરારીબાપુનાં વિવાદમાં ધર્મયુધ્ધનાં ઉપવાસનો પ્રારંભ

મોરારીબાપુ સામેના વિવાદમાં યદુવંશી યુવાન આહિર સંજય છેતરીયાનો દ્વારકાધીશની બાજુમાં બરડીયા ગામે ચંદ્રભાગા માતાજીની જગ્યાએ ‘ધર્મયુધ્ધ”ના ઉપવાસના બીજા દિવસે જૂનાગઢથી રાજશીભાઇ ડોડીયા, રામભાઈ મોર, મેણંદ કારેથાએ ધર્મયુધ્ધના યોધ્ધા આહિર સંજયભાઈ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જીલ્લાનો નાયબ મામલતદાર લાંચની રકમ માંગતા ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જીલ્લાની કચેરીઓમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા એક કર્મચારી સામે આજથી આશરે અઢી વર્ષ પૂર્વે લાંચ અંગેની નોંધાયેલી ફરિયાદ અરજી બાદ આ મુદ્દે એફ.એસ.એલ.ની ખરાઈ કર્યા પછી…

Breaking News
0

માંગરોળ : મકતુપુરમાં ડમ્પિંગ જગ્યાનો કબજા લેવા ગયેલ પાલિકા તંત્ર સામે ગ્રામજનોનો રોષ

માંગરોળના ઘન કચરાના ડમ્પિંગ માટે મકતુપુર ગામે ફાળવાયેલી જગ્યાની સફાઈ અને કબ્જો લેવા પોલીસ બંદોબસ્ત સાથે ગયેલા ન.પા. તંત્રને ભારે લોકરોષનો સામનો કરવો પડ્‌યો હતો. ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને તંગ…

Breaking News
0

માળીયાહાટીનાનાં તરશીંગડા ગામ નજીક જમીનનાં રૂ. ર૪.૪૭ લાખ લઈ યુવાનને મારી નાખી લાશ કૂવામાં નાખી દેતા ચકચાર

માળીયા હાટીના તાલુકામાં તરશીંગડા ગામ નજીક જમીનનાં પૈસા રાખી લઈ અને બાદમાં યુવાનને મારી નાખી અને તેની લાશને કૂવામાં નાખી દીધી હોવાની ફરિયાદ મૃતકના ભાઈએ માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં સનસનાટી…

Breaking News
0

શિક્ષણનાં હબ તરીકે ઓળખાતાં જૂનાગઢ જીલ્લાનું ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ અત્યંત નબળું !

ગત સોમવારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતાં ગુજરાત રાજયમાં સૌથી નીચું પરિણામ જા કોઈ જીલ્લાનું હોય તો તેમાં જૂનાગઢ જીલ્લાનું અત્યંત…

Breaking News
0

મેંદરડા અને વંથલી પંથકમાં વાવાઝોડાને પગલે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વંથલીના શાપુર અને મેંદરડા તાલુકાના ઈટાળી ગામ સહિત કેટલાક વિસ્તારોમાં જારદાર વરસાદ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું અને અડધા કલાકમાં વૃક્ષો, થાંભલા ધરાશાયી થયા હતા.…

Breaking News
0

જૂનાગઢમાં ઠપકો આપવા જતાં તલવાર વડે હુમલો

જૂનાગઢમાં રામદેવપરા સકક્કરબાગ પાસે રહેતા સાબીરભાઈ મહોદભાઈ સીડા (ઉ.વ. ૪૦)એ સોહિલ મંગરભાઈ સમા (રહે. રામદેવપરા, જૂનાગઢવાળા) વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરિયાદીના બે વર્ષના દિકરાને…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના માખીયાળા નજીકથી દેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામથી મજેવડી જતા રોડ ઉપર ફોરવ્હીલ કાર નં. જી.જ.ે૦૩ ડીજી ૮પ૦૩માંથી દેશી પીવાનો દારૂ લીટર ર૦૦ તેમજ ૧,પ૪,૦૦૦ની કાર સહિતનો મુદ્દામાલ તાલુકા પોલીસે ઝડપી લીધેલ છે અને…

1 22 23 24 25 26 51